કાઠીયાવાડી કવિ

ज़माना मेरे गीत जब कल गाएगा

epost thumb

મુશ્કેલીઓ તો બધાની લાઇફમાં છે જરૂર છે એનો સામનો કરવાની
જે લોકો જિંદગી સામે હાર માની લે છે એને એટલું જ કહેવાનું કે
તમને જે જિંદગી ભગવાને આપી છે એ અનમોલ છે
તમે જે જીવી રહ્યા છો એ‌ હજી ઘણા માટે એક સપનું છે

#attitude
બેફામ સાહેબ એવું લખી ગયા છે કે
રસ્તો નહીં મળે તો અમે રસ્તો કરી જવાના
એમ થોડા અમે મુંઝાય ને મરી જવાના

Read More