Hey, I am on Matrubharti!

દુનિયાની સૌથી નાની love story...

છોકરો:hi

છોકરી: bolo bhai..😀😀

😁The end😀

સાલું આજે ખબર પડી કે....🤠
ભગવાન જે કરે એ બરાબર કરે છે....😑
જો માથાના કાન બહાર ના કાઢ્યા હોત તો 🤔,
ખીલી મારીને માસ્ક પેરવા પડત...😷😷

કોમેંન્ટમાં લખો go corona go

Read More

ચાલ દિકુ ડેટ પર જઈએ, 🕺
એક જંગલમાં ગુલમોરની ડાળી પર બેસીએ, ચકલી ચકલાની જેમ પ્યાર કરીએ 👻
પ્લાસ્ટિકના ફુલથી કરું તને પ્રપોઝ,😁

મોઢું ચડાવે રિસાઈ તો ...🤗

લાલ લાલ ગુલાબી ગુલાબી ગુલમોહર ના ફુલથી કરું તને હું ફરી પ્રપોઝ 🙃
પસી🌻
અમારો પ્રેમ ગુલાબી રંગીન થઇ જાય. વારે ખૂબ સૂરત જિંદગી🤗🤗

Read More

તારી એક સ્માઈલ
દિલ ને ઠંડક આપે છે.
પણ મારો પ્રેમ
આખી જિંદગી જીવવાનો રસ્તો છે

શહેર માં વરસાદ આવે ત્યારે..વૉવ રોમેન્ટિક સીન🕺

અને 🌽🌽🌽

ગામડામાં વરસાદ આવે ત્યારે...લે હવે લાઈટ જવાની😂

dj power🤗

Read More