I am બિલકુલ humble, simple, beautiful and soulful.

કૃષ્ણ આજે ખૂબ જ ઉદાસ દેખાતા હતા. આ વાત રુકમણીજી એ રાધાજીને કહી. બન્ને જણા આ વાતથી તદદન બેખબર હોય શકે.

નકકી કર્યા મુજબ, રાધાજી અને રુકમણીજી, કિષ્ણ પાસે ગયા... અહીં તો કિષ્ણ જોર જોરથી હસ્તા હતા...
યશોદામૈયા, હમણાં જ આવીને કૃષ્ણ પાસે થી તેમની 6વાસણી બળજબરી થી લઇને કહૈ, 'કાનહા હવે તને આ નહી મળે...."
તું પણ હવે ઘરેથી કામ કર". સમજાયું ને?

You are Now Working from home....

-Usha Dattani

Read More

રજા ના  દિવસો હોવાથી  યમુના,   મમ્મી અને ડેડી  સાથે, ફરવા નિકળી.થોડું ચાલ્યા  ત્યાં  જ  Church      દેખાયું અને ત્રણેયે Church ની અંદર જવા ઇચ્છા  દર્શવી.
યમુના તો ખુબ ખુશ. ભાગતી,  ભાગતી યમુના તો પહોંચી ગઈ  Jesus Mary ની  મૂર્તિ પાસે . યમુના ને હવે કોઈ રોકી ના શકે.અને મુર્તિ સામે ઉભી રહી. હાથ જોડી કહે,  “શ્રી રાધે રાધે” અને “JesusMary’ ને  પ્રસન્નતાથી નિહાળતી રહી.  અને  કહે  કે મારા
“ નાના નાંનિ ના  ‘રાધે રાધે ‘ કેટલા સરસ છે. હું  ઘરે જઈને, અને મારા   નાના (my 1
best friend) અને નાની મા ને કહીશ કે  , મે ‘રાધે રાધે’ ને  જોયા કેટલા સરસ  છે.
 
આવા સુંદર અને ઉચ્ચ  વિચારોનો સાર  કાને  પડતા ની સાથે જ  ઘરનાં  સભ્યો ની આંખોમાં લાગણીઓ  નો  ધોધમાર વરસાદ વરસાવી દિધો.   આ નવ વર્ષની  દિકરી, યમુના, બધાંને  શિખવાડી  ગઈ કે  ભગવાન ઍક  છે.

ભગવાન ઍક જ છે....

ઉષાDATTANI
 
 
 
 
 
 
 
 

Read More

humble request(s) to humbled souls.......

hello all friends and members of Matrubharti. I Sincerely hope that You and Your family were well protected from the Corona Virus and are all well. Please don't let your ''guards down '. continue to remain safe...

************

A few months back someone had posted us a letter from ABRAHAM LINCOLN TO HIS CHILD'S TEACHER. I may have misfile¹¹d my copy. I have looked for it, but cant find it.. I will really appreciate,lf the same
person can repost it
please

.
or anyone¹ can post, for me to access.¹¹ many thanks ¹

"be safe be happy''

Read More

 હ્રદયના ઊંડાણમાં  રહેતું દર્દ આજ દૂવા બની પૂરાં જોશથી  એક સીધી સા દી અપેક્ષા સાથે  નિકર્યુ. ...અરે  નાસમજ, અપેક્ષા નું બીજું નામ જ માયુસી  અને  દુખ દર્દ   છે 

ઉષાDattani
..

Read More

..કુદરતી  કરામત ને નિહાળી રહી હતી.  આ કુદરત આપણને હરેક ૠતૂ મા,  હરેક દિવસ કે પછી હરેક પળ એની  સુંદરતા,ઉદારતા, ચારે કોર ફેલાયેલા  પ્રેમની સુવાસ નો અનુભવ કરાવે છે.

અત્યારે વહેલી સવારે સૂર્યના કિરણે પણ આ ધરતી પર આવવા પા  પા પગલી ભરતા હતા. આજે તો મહેનત વધારે  કરવી પડે છે.
એનું કારણ  કે આજે   ધરતી ઉપર  હિમવર્ષાનું  ((snow / બરફ)) રાજ્ય છે.
હિમવર્ષા ધરતી ઉપર ઉતરે  છે, તે પણ કુદરતી  ઘટના છે.

બરફના આગમન થી ધરતી માતા એ જાણે સફેદ ચાદર પહેરી ઓઢી લીધી હોય.

પવિત્રતા, સૌંદર્ય અને  દિવ્યતાનુ દ્રશ્ય.
પ્રકૃતિ ની શોભા વધારતું  અનેક સુંદર દ્રશ્યમાનું બીજું  અતિ સુંદર દૃશ્ય જંયા ....
આકાશ અને ધરતી મળે છે અને હિમવર્ષા ધીમો ધીમો પ્રકાશ આપે છે.  અને વિશાળ અંધકાર ને હરાવી ને દૂર ફેંકી દ્યે છે.
આ કુદરતી નઝારો, ઈશ્વરે આપેલી એક  ભેંટ.  અને એ ઈશ્વર નો  આભાર માની હું  ઘર  તરફ જવા માટે નીકળી પડી.

Read More

હું એકાંત, એકાંત ને શોધવા નીકળી........
કંયાં ગયું ..
ફરી હું એકાંત એકલી રહી ગઈ.

Usha Dattani લિખિત વાર્તા "મારી ઝીંદગી મારી ખુશી" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19904369/mari-zindagi-mari-khushee

hello everyone.

I sincerely hope you all well.
my next story is due to be published very soon. The title of the story is, "મારી ઝીંદગી મારી ખુશી." I very much hope તમને ગમશેં. જરૂર પસંદ પડશે. The contents of the story is controversial. However, not everyone will find it controversial.

I was not able to access much information on this matter. I suppose it is not much talked about due to fear of being victimised.

Please read the story with open mind. I once read somewhere "do not read if your mind is full of baggage"because you already have formed a view".

please let me know your views.

very much appreciated.

ઉષાDattani

Read More