I Am Hotelier "Be Good Be Happy Always" "Never Give Up".

*છોડી દેવુ*
---------------
કોઈને એકાદ બે વાર
સમજાવવું,
કહીએ પણ ન સમજે તો,
ફરી ફરી સમજાવવાનું ...
*છોડી દેવુ.*

છોકરાઓ મોટા થઈ,
પોતાના નિર્ણય લેતા થાય,
તો એમની પાછળ પડવાનું...
*છોડી દેવુ*

આપણાં હાથમાં કાંઈ નથી,
એ અનુભવે સમજાય છે,
ભાવિ પ્રભુને સોંપી
ચિંતા કરી વિચારવુ...
*છોડી દેવુ*

ઈચ્છાઓ અને ક્ષમતા
વચ્ચે વધુ અંતર થવા લાગે,
તો અપેક્ષાઓનો બોજો
લઈ ફરવુ નહીં...
*છોડી દેવુ*

પ્રત્યેકના જીવનનું ચરિત્ર -
ક્ષમતા - સંવેદના
બઘુ જ અલગ જ હોય છે
તેથી તુલના કરવાનું...
*છોડી દેવુ*

જીવન અનુભવોનો
ખજાનો છે, આખી જીંદગી
જીવતાં,નાહક બોજ લેવાનું...
*છોડી દેવુ*


પાસે છે એ પુરતું જ છે,
વધુ મેળવવા ની લાયમાં
ચારેકોર ઝાવા મારવાનું
*છોડી દેવુ*


જાતે સુધારવાનુ શરૂ કરવું,
બીજા સુધરી જશે એવી
કોઇ અપેક્ષા રાખવાનું
*છોડી દેવુ*

હું જ બધું કરૂં છું અને
મારા વિના કાંઈ થાય એમ
નથી, એવા ભ્રમમાં રહેવાનું
*છોડી દેવુ*

મારે કોઈ ની જરૂર નથી
એવા ગુમાનમાં રહેવાનું
*છોડી દેવુ*

આજે તમારો 'દિ છે, કાલે
ન પણ હોય, માટે વાતે વાતે
બીજાનું અપમાન કરવાનું
*છોડી દેવુ*

Read More

*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*ઊંઘ પણ અઘરી છે સાહેબ,*
*કોઈને રોડ પર આવી જાય છે,*
*તો કોઈને લાખો ના બંગલા માં પણ નથી આવતી !!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*સમય નથી માણસ જોડે ઘરેથી મંદીર જવાનો અને, ઈચ્છા રાખે છે સ્મશાન થી સીધા સ્વર્ગ જવાની.....!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*ગૂંગળામણનું કારણ ફક્ત*
*ઓક્સિજનની ઉણપ નહી,*
*પણ હ્રદયમાં દબાવેલી વાતોનો*
*સંગ્રહ પણ હોય શકે..!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*કડવું છે પણ સત્ય છે*
*જે પતિ માં સમજણ છે,*
*તેની પત્ની જ સુખી છે.*
*બાકી વર્ષો સુધી વ્રતો કરનારી*
*અમૂક પત્નીઓ*
*આજે પણ દુઃખી છે..!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
👉•••• *જીવ બચાવવા માટે લોકોએ*
*એકબીજાને અડવાનું છોડી દીધું..*

*બસ આવી જ રીતે સંબંધો બચાવવા*
*એકબીજાને "નડવાનું" છોડી દે તો*
*માનવતા મહેકી ઉઠે....!!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*શરીર અને રૂપિયા પર કોઈ દી ઘમંડ કરવો નહીં સાહેબ,*
*કેમ કે ગરીબી અને બીમારી આવતા વાર નથી લાગતી !!*
*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*
*જિંદગી પૈસા,પદ, તાકાત કે સંપત્તિના આધારે નહીં સાહેબ..!!*
*જિંદગી કોઈની દુઆ ને આશીર્વાદ ના આધારે ચાલે છે..

*𒆜▓▓▓▓▓ ★᭄ꦿ᭄ꦿ ▓▓▓▓▓𒆜*

Read More

મિત્રો માટેની આ ખૂબ સરસ રચના છે..
આવ તો *ઇન્કાર* નથી
ન આવ ને તો *ફરીયાદ* નથી
*આ તો દોસ્તો ની મહેફીલ છે*
*ને વિતેલા દિવસો ની યાદ છે.*

આવ તો તારી *મોજથી* આવજે
કોઇ કંકુ ચોખા થી *વેલકમ* નહી કરે
પણ હૈયાના *હેતથી* તને તૂંકારે બોલાવીને
તુ જેવો છો તેવો *સ્વીકાર* જરૂર કરશે

તુ આવશે તો *જરૂર થી ગમશે*
તુ નહી આવે તો *યાદ જરૂરથી આવશે*
*આ તો દોસ્તો ની મહેફીલ છે*
*ને વિતેલા દિવસોની યાદ છે.*

તુ આવ તો *એકલો* આવજે
તારા *મોભાને* મુકીને આવજે
કારણ કે આ *મહેફીલ* તો તને
તુકારાથી ઓળખનારા *મીત્રોની* છે

એટલે જ કહુ છુ *દોસ્ત*
તુ *"તુ"* થઇને આવજે
આ તો *દોસ્તોની મહેફીલ* છે
ને *વિતેલા દિવસોની યાદ* છે.

મળવાનુ *મન થાય તેવા* તારા
આ તો *લંગોટીયા મીત્રો* છે
તારી *વેદનામા ભાગ પડાવશે*
અને *તારા સુખમા ઉમેરો કરશે*

તેવા *મીત્રોને મળવા* માટે
ગમે તેવુ *કામ છોડીને* પણ આવવુ જરૂરથી

*આ તો દોસ્તોની મહેફીલ છે*
*ને વિતેલા દિવસોની યાદ છે.*🌹👍🏻🌹

Read More

🫂A Best Friend Is Someone Who Knows The🧑‍🤝‍🧑 Rhythm of Your Heart and Is Ready To Tune His Own Heart❤️🌈 at The Same Rhythm. ❤️Friends Like You Stay In The Heart ❤️ Forever and Their Memories Never Fade Away. 🥰
No One Can ⭐ Make Me Feel So Comfortable as You Do. I Have Everything In This Life Because I Have a Friend Like You.💓 Happy Friendship Day❤️🤝🙏...!

-Deepak Vyas

Read More

*ઠંડા પડેલા સંબંધોને,*
*ફરીથી સંભાળશું.*

*આ બધુ પતે ને દોસ્ત, એટલે*
*ફરી બે અડધી ચા મંગાવશું..*

*શુભ બપોર*
Happy Friendship Day To All My Dearest Friends Miss You All My Friends 4 Ever🍒🍓🍧🍫🎂❤️🤝🙏.

Read More
epost thumb

*कुछ लोग हमेशा ख़ुश व संतुष्ट रहते हैं..!*

*इसलिए नहीं की उनके जीवन में*
*सबकुछ ठीक होता है..!*

*बल्कि इसलिए कि उनकी सोच हर हाल में*
*सकारात्मक होती है..!!*

*🌸जय श्रीकृष्ण 🌸*
*🌸हर हर महादेव🌸*
*🌸जय श्री राम🌸*
*🌸शुभ प्रभात🌸*

-Deepak Vyas

Read More

જેના વગર ના રહેવાય
મને હતું કે તેને શ્વાસ કહેવાય
પણ આજે ખબર પડી કે
*તેને પત્નિ કહેવાય*.
જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય
મને હતું કે તેને ઈશ્વર કહેવાય
પણ આજે ખબર પડી કે
*તેને માં કહેવાય*.
આપણા સાદનો જ્યારે પ્રતિસાદ મળે
મને હતું કે તેને પડધો કહેવાય
પણ આજે ખબર પડી કે
*તેને બહેન કહેવાય*.
ફક્ત એક કોલ કરીયે ને આવી જાય
મને હતું કે તેને 108 કહેવાય
પણ આજે ખબર પડી કે
*તેને દીકરી કહેવાય*.

-Deepak Vyas

Read More

Be Aware This Type of Cyber Fraud 👇🙄🧐🤔🙏.

epost thumb

ઉનાળા ની ઝલક શરૂ થઈ ગઈ છે જુવો👇🌝🌞😜😀😅🤣😂.

epost thumb

Jay Dwarkadhish 🙏❤️ Jay Thakkar ❤️🙏

epost thumb