જીંદગી તો સાલી એવી જીવવાની કે મરીયે ત્યારે લોકો બુમો પાડે.......દેવ..વન્સમોર...વન્સમોર...વન્સમોર

*जो नसीब मे है..*
*वो चलकर आयेगा.*

*जो नही है..*
*वो आकर भी चला जायेगा.*
*जिंदगी को इतना*
*सीरियस लेने की*
*जरूरत नही है दोस्तो...*
*यहाँ से जिंदा बचकर*
*कोई नही जायेगा..*
*एक सच है की.....*
*अगर जिंदगी इतनी अच्छी होती*
*तो हम इस दुनिया मे*
*रोते रोते ना आते...*
*लेकिन एक मीठा सच ये भी है*
*अगर ये जिंदगी बुरी होती*
*तो हम जाते जाते लोगो को*
*रुलाकर ना जाते*
*जी ले आज...*
*कल किसने देखा हैं ।*

Enjoy Every moment in life

Read More

कामयाब लोग अपने फैसले से दुनिया बदल देते हैं ।
नाकामयाब लोग दुनिया के डर से अपने फैसले बदल लेते है ।

तब तक कमाओ जब तक महेंगी चीज सस्ती ना लगने लगे चाहे वो सम्मान हो या सामान।

*આખી જિંદગી અત્તર છાંટી છાંટી ને મરી જાશુ તો*
*પણ રાખ માંથી સુંગધ નહીં આવે*..
*પણ.. સાહેબ..*
*કોઈ ના અંતર આત્મા ને જો* *ઠારીએ તો*
*શ્વાસે શ્વાસે સુંગધ આવશે..*

Read More

*બધાં દુ:ખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે*

*મન પ્રસન્ન રાખો બધાં દુ:ખ દૂર થઈ જશે*... *એ હકીકત છે....*

सबको मंजिल का शोक हैं.!
और मुझे सही रास्तों का.!
लोग कहते हैं, पैसा रखो, बुरे वक्त में काम आयेगा...
हम कहते है अच्छे लोगों के साथ रहो, बुरा वक्त ही नहीं आयेगा.

Read More

*_જીવન વિશેષ _*

*_અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી,_*

*_પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે._*

#જીવન વિશેષ#


*વિશ્વાસ,*
ક્યારેય ખોટો નથી હોતો
ખોટી જગ્યા એ હોય છે...!!