શુન્ય કેરા અવિરત વનમાં દિઠું મેં અશુન્ય બિરાજતું,

સહેજ સરીખું લાજતું,

નુપુર બનીને બાજતું,

કંઇક ઉરોમાં સાજતું......

શુન્ય કેરા અવિરાત વનમાં દિઠું મેં અશુન્ય બિરાજતું....

Read More