મને જાણવા માટે પહેલા સમજતા શીખો ....

.

સુખી થવાનો એક જ ઉપાય
સુખી થવાના વિચાર છોડી
સુખી થવાના પ્રયત્ન કરીએ

-Dhara

दीयों की टिमटिमाहट की तरह
आपके जीवन में खुशीया हमेशा टीमटीमाती रहे ईसी कामना के साथ आपको और आपके परिवार को दीपावली की ढेर सारी शुभकामनाएँ

-Dhara

Read More

..

સર્વનું કલ્યાણ એ જ જેનો ધ્યેય છે
સારા કર્મો જેના જીવનનું આચરણ છે
એ જ આત્મા મહાત્માને યોગ્ય છે

-Dhara

"" જીંદગી પણ એક સ્વાદિષ્ટ વાનગીની ડીશ જેવી છે. કયારેક ખાટો, તો કયારેક તીખો, કયારેક મીઠો સ્વાદ ચખાડતી રહે છે. પરંતુ આ દરેક સ્વાદથી જ જીંદગી સ્વાદિષ્ટ બની રહે છે. મિત્રો જીંદગીના આ દરેક સ્વાદને બસ મનભરી માણતા જવું ""

# સ્વાદિષ્ટ #

Read More

શિકારીની નજર બસ શિકાર પર રહે છે
મારી નજર બસ તારા પર રહે છે

-Dhara

નિર્ણય અને નિશ્ચય હમેશાં એવો કરવો કે પછી અંતે પસ્તાવું નો પડે

-Dhara

.

Happy Independence Day

લહેરાય રહ્યો છે તિરંગો
આજ શાન થી
આપી છે કુરબાની ઘણાએ
જાન ની..