The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Hey, I am on Matrubharti!
શબ્દોથી ભરેલ વાક્યમાં અલ્પવિરામ પૂર્ણવિરામ ક્યાં મૂકવું એ તો આવડી ગયું. પણ જો વાસ્તવિક જિંદગીમાં ક્યાં અટકવું અને ક્યાં પૂરું થઇ જવુ એ ખબર પડી જાય ને તો જિંદગી જીવવી સરળ બની જાય સાહેબ... ✍️
#વિધવા આસમાની ઈચ્છાઓની ઓઢણી ઓઢવી તો બધા ને ગમે છે પણ એ ઊડતી ઓઢણી ને પકડવા માટે છલાંગ બહુ ઓછા લોકો મારે છે.અને જે નથી મારી સકતા એમની ઈચ્છાઓ કદાચ એટલે જ વિધવા બની રહી જાય છે. ✍️ -dh@r@♥️
#દ્રશ્ય અમુક સ્વપ્નમાં જોયેલ પ્રેમાળ દ્રશ્યો ત્યારે જ વાસ્તવિક સ્વરૂપ ના લે જયારે આપડે અહન્કારને પ્રાથમિકતા આપી હોય. " stayawayfromego#sharelove#getmore♥️ -dh@r@✍️
#સંઘર્ષ માણસનો એના મન સાથેના સંઘર્ષ કરતા કદાચ જ ક્યાંક મોટો સંઘર્ષ એના જીવનમાં થતો હશે. પરિવારની જવાબદારીઓનો બોજ લઇ ચાલતો માનવી પોતાના મન સાથે સમાધાન કરતો કરતો પોતાની કેટલીય ઈચ્છાઓ ને દબાવતો ચાલતો હોય છે.ને સતત મન સાથે લડતો, ઝગડતો, રિસાતો, મનાવતો હોય છે. 💞 કારણ એ જ કે એને એના પરિવારને આનંદિત જોવામાં વધારે આનંદ અનુભવાય છે. ♥️ -dh@r@✍️
#ગુપ્ત ऐ जिंदगी... बार बार तुजसे थक जाती हूं मैं, बार बार चलते रुक जाती हूं मैं! हर दिन मनमैं उठते सवाल का जवाब ढूंढती रहती हूं मैं, जवाब तो रह जाता है गुप्त और हर दिन आते नये सवालो का जवाब ढूंढने लग जाती हूँ मैं ! हर रोज तुजसे कुछ ना कुछ सीखती हूं मैं, खुद को पत्थर दिल बनाके आगे बढ़ती हूं मैं... !
#વિશ્વસનીય દરેક સઁબઁધ વિશ્વસનીય બની શકે, બસ આપડે એમાં અખૂટ પ્રેમ ભરવો પડે.વિશ્વાસ નહિ જળવાય તો અખૂટ પ્રેમ ખોવાનો ડર રહે છે. અને એ ડર સઁબઁધ સાચવવા ઘણું બધું ત્યજવા તૈયાર કરી દે છે.આખરે સંબન્ધ વિશ્વસનીય બની રહે છે. 💞 -dh@r@✍️
जिंदगी मे कुछ गम ऐसे ही नहीं मिटते, उसके लिए सीनेमे जलने वाली आग को पहले बुझाना पड़ता है !💞 -dh@r@✍️
#કતાર થોડોક સમય સાથે રહ્યા, પણ જાણે ઘણું ભળી ગયા! થોડીક ક્ષણો સાથે વિતાવી ગયા, છુટા પડી, યાદોની કતારમાં જોડાઈ ગયા ! જોડાયા તમે યાદોની કતારમાં, વસાવી ગયા છબી હ્રદયમાં !💞 -dh@r@✍️
#ઉત્કૃષ્ટ સુંદર વિચારો ફેલાવી ઉત્કૃષ્ટ બનવું સહેલું છે પણ વિચારોને પોતાની જાત પર દમન કરી ઉત્કૃષ્ટ બનવું અઘરું છે. 💞 -dh@r@✍️
#ગતિ જો વધશે મહેનત ની ગતિ, તો વધશે ઈચ્છાપૂર્તિની ગતિ, તો વધશે ખુશીઓ ની ગતિ, સર્વસ્વ નિર્ભર ધગસની ગતિ !💞 -dh@r@✍️
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser