મશહૂર થઈને ઓળખ ઊભી કરવાનો શોખ મને ક્યાં છે.........મને તો મારા નજીકના લોકો સારી રીતે ઓળખે એ જ ઘણું છે. ​

હંમેશા યાદ રાખજો,

ભૂતકાળમાં આંટો મરાય
રહેવાય નહીં !!

જેને લેટ ગો કરતા આવડે
છે....
ને એ મુર્ખ નહીં પણ બુધ્ધિશાળી છે
કેમ કે.... એ 5 પૈસા નુ અભિમાન મુકી ને કરોડો નો સંબંધ ખરીદી લે છે.

*☕શુભ સવાર...*☕

Read More

⏲?⏲?⏲?⏲?

➡खुद को खुश ,
रखने के तरीके खोजें....

तकलीफें तो आपको ,
खोज ही रही हैं.....

જીવનમાં દરેક મુશ્કેલીનો એક રસ્તો હોય છે,
અને એ રસ્તો એને જ મળે જેનો ચહેરો હંમેશા હસતો હોય છે.

ક્રોધ વખતે થોડું રુકી જાવું. અને
ભૂલ વખતે થોડું ઝુકી જવું.
દુનિયા ની બધી સમસ્યાઓ ઉકેલાય જશે.

"એક નફરત છે,"

જે લોકો એક પલમાં સમજી જાય છે,

અને

"એક પ્રેમ છે,"

જેને "સમજવામાં વર્ષો" નીકળી જાય છે.

Read More

good morning

શોધવા જાવ તો શોધાય નહી,સાંભળવા જાવ તો સંભળાય નહી. લખવા જાવ તો લખાય નહી,અને પુછવા જાવ તો પુછાય નહી.
એને કહેવાય
‘ લાગણી ‘ ”?

Read More

સ્વાદ છોડો તો શરીર ને ફાયદો વિવાદ છોડો તો સંબંધ ને ફાયદો,
અને
ચિંતા છોડો તો જીવ ને ફાયદો.

શુભ સવાર...!

સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,
પરંતુ અમીર જરૂર બનાવી દે છે.
?