Hey, I am reading and writing on Matrubharti...

હે ઈશ્વર...
'તું' છે તો 'હું' છું...
બાકી તારા વિના હું 'શું' છું..?@dharmishthajotaniya5039

જુઠાણાના દૌરમાં જૂઠના વ્યવહારો સિમિત છે,
જયારે સત્યના વિચારો તો આઝાદ પંખી છે...
હજાર વાર ફેલાઈ ને અફવા સાચી સાબિત નથી થતી, પણ સત્ય ના એકવાર બોલવાથી હ્રદયમાં ઊંડુ ઉતરી જાય છે...@dharmishthajotaniya5039

Read More

कौन कहता है कि अकेले सफर नही कटता....
कौन कहता है कि अकेले सफर नही कटता...
कभी खुद के साथ चल के देखो,
मंज़िल तक का रास्ता लंबा नही रहता@dharmishthajotaniya5039

Read More

आज खुद से हैं खुद की दूरी,
न जाने कैसी है ये कमज़ोरी...
सुना रहा है हर इन्सान आज,
सिर्फ खुद की ही मजबूरी...।@ dharmishthajotaniya5039

Read More

Never give chance others to decide your future..,
Because you are an engineer of your own building...
So forget everything and Start building yourself...@dharmishthajotaniya5039

સહેતી રહી

પતંગોની જેમ 'હું' ખુલ્લા આકાશમાં ઉડતી રહી...
ક્યારેક પવનની લ્હેલખીના જોરે નમતી રહી...
ક્યારેક જીંદગીના આંચકાને લીધે ખેંચાતી રહી...
ક્યારેક સ્થિરતાના લીધે આકાશમાં ઝૂલતી રહી...
ક્યારેક કોઈના 'પેચ' ને લીધે કપાતી રહી...
ક્યારેક રસ્તામાં એકલી પડીને તૂટતી રહી...
ક્યારેક ચૂલાનુ બળતણ બનીને સળગતી રહી...
ક્યારેક કોઈના માટે ખુશી નું કારણ બનતી રહી...
ક્યારેક કોઈ ઝઘડા માટે જવાબદાર બનતી રહી...
આટલું કર્યું છતાંય અંતે તો કચરામા જ ભળતી રહી...
હું એક 'નારી' પતંગ ની જેમ સહેતી રહી...@dharmishthajotaniya5039

Read More

સીમિતથી અસીમિત બનતા શીખવાડ્યું,
એ આકાશમાં ખુદને ઊડતાં શીખવાડ્યું,
બાંધેલી એ પાંખોને છૂટતા શીખવાડ્યું,
સુખમાં જીવેલા મનને દુ:ખ સહેતાય શીખવાડ્યું,
માણસ તો છે અહીં ઘણાય,
લોકોને માણસાઈ નિભાવતા શીખવાડ્યું...@dharmishthajotaniya5039

Read More

कभी कभी पत्थर की ठोकरों से गिरना भी ज़रूरी है
पता तो चले कि किसका हाथ आगे बढ़ता है हमें उठाने के लिए...।

@dharmishthajotaniya5039

Read More

લોકો કહે છે કે સાન્તાક્લોઝ ક્રિસમસ પર ગીફ્ટ આપવા આવે છે...!
મે પણ એક વખત રાતે ઓશીકા નીચે લાલ રંગનું મોજું રાખ્યું અને એમ માગ્યું કે વીતેલા વર્ષોની યાદો ફરીથી માણી શકું, એ જૂના સંબંધો સાથે ફરી વાતો કરી શકું,બધાને ફરીથી હસાવી શકું ને એ જૂના મિત્રો સાથે ફરી જીવી શકું બસ એટલું જ આપ...!સવારે મોજું ખોલીને જોયું તો એમાં એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું કે "તારા ગીફ્ટ માટે મારો થેલો નાનો પડશે...!"@dharmishthajotaniya5039

Read More

जो ख़ुशी दिल मे होती है,
अक्सर वो लफ्ज़ोंमें नही मिलती...|
कईबार चाहत तो होती है पाने की
लेकिन वो ख़ुशी किस्मत में ही नही होती...|
@dharmishthajotaniya5039

Read More