હા હું જ

મુકને આ intagram ની માયાજાળ,
ચાલ ને રિયલ લાઈફ માણીયે,

મુકને આ Facebook ની લાઈક ને પોસ્ટ,
ચાલ ને ખુલ્લા વાતાવરણ ને માણીયે,

મુકને આ whatsapp ની ગપ્પાં બાઝી,
ચાલ ને સામે જ સામે બોલીએ,

મુકને swiggi ના પાઉં ને કેચ્પ,
ચાલ ને ચૂલા નું પકવાન ખાઈએ,

મુકને Google Due નો વીડિયો કોલ,
ચાલ ને સામે મળીને એકબીજાને ભેટીએ,

મુકને Tiktok ના વીડિઓની પ્રોસેસ,
ચાલ ને વરસાદ માં મન મુકીને નાચિએ,

મુકને xender ની હેરાફેરી,
ચાલ ને એકબીજાની ખોવાયલી ખુશી ગોતીયે.

Read More

તમે મારી આદતો અને ટેવો જોતા હોય તો
કદાચ બે માણસો સાથે હસી ને બોલવાને
હા તમારી નજરમાં હું છું કેરેક્ટર લેસ,

યાદ છે મને મારા માતા પિતા ના સંસ્કારો
પણ મારી આઝાદી જ ખટકતી હોય તો
હા તમારી બુદ્ધિમાં હું છું કેરેક્ટર લેસ,

મારી નાની દુનિયામાં છોકરાઓ પણ દોસ્તો છે
છોકરી છું તો કદાચ લાગતું હશે ખોટુ એ લોકો ને
હા તમારી માનસિકતામાં હું છું કેરેક્ટર લેસ,

મારી પણ ઈચ્છા છે આકાશ માં ઉચે ઉડવાની
છોકરી છું એટલે એવું ના કરાય કહીને બેસાડી દે
હા તમારા વિચાર માં હું છું કેરેક્ટર લેસ,

હરું છું ફરું છું સપના પુરા મહેનત પણ કરું છું
આ આધુનિક યુગમાં મને જે ગમે એજ કરું છું
હા તમારી કુશળતામાં હું છું કેરેક્ટર લેસ,

લગામની જરૂર તો દુનિયાને છે એની નજર ઉપર
હું છોકરી છું જયારે પલટી ને જવાબ આપું છું તો
હા તમારી સમજણ માં હું છું કેરેક્ટર લેસ,

ખૂબ તમન્ના છે કંઈક કરી છૂટવાની જિજ્ઞાસા સાથે,
પણ ડર લાગે છે એ ભેડિયા અને મારા સમાજથી,
હા તમારી સામાજિકતા હું છું કેરેક્ટર લેસ,

નાની હતી ત્યારે હું હસતી રમતી અને ગાતી હતી જ્યાંરે દુનિયા શું સમજે એને ત્યારે સમજ ક્યાં હતી
છતાં પણ આજે દુનીયા માટે હું છું કેરેક્ટર લેસ..

Read More

ના હું નથી માનતી ,ધૂપ-ધુમાડા માં , બસ કોઈ ભૂખ્યું ના સુવે એજ મારી કોશિશ..


iD...

સફળતા સામે જ છે,

સાચી દિશા તરફ પગલા માડવાની હિંમત જોઈએ..

સમય છે તો જીવીલે કાલે એ પણ જતો રહેશે.