you tube channal ...mari dayri commedy

https://youtu.be/7LsZbF43MgE

pls saport me matrubharti

પોતાની જિંદગી પોતાના માટે જીવો...બાકી બીજા માટે જીવવા ગયા તો એકલા રહી જશો

જિંદગી મસ્ત છે દોસ્ત જીવી લે...ક્યાંય જોયા વગર મજા માણી લે...કેમ કે જિંદગી ખલાશ થયા પછી લોકો પાણી માં ફૂલ તરાવા જવાના જ છે....

Read More

બધું પોતાનું કરવા જશો તો ક્યાંક પડી જશો દોસ્ત...પોતાના પરિવાર સાથે ચાલ બધું મળી જશે અને ક્યાંય પડીશ નહીં


rj. રવિ

Read More

આ જિંદગી બહુ અજીબ છે દોસ્ત જીવીયે તો ગમ છે અને ના જીવીયે તો ટેન્શન છે

.
આજે વાત કરીશ મારી જિંદગી ના આઠ સિતારાઓ વિષે જેમની ચા ની ચૂશ્કી થી લઈને રાતની ગઝલ સુધી સાથે જ હોય અમારા ગ્રૂપમાં બધા જ સારા અને સંસ્કારી છોકરાઓ હતા એટલે કે મારી gf પણ કહી શકાય હો એમાથી પાંચ જન રોજે રાત ના ટાઈમ પર ફરવા જતા.અને ચા ની ચૂશ્કી સાથે પોતપોતાના દિવસો કેવા ગયા એ વાત બધા સાથે શેર કરતાં અમારી દોસ્તી એટલે ભાઈ ભાઈ જેવી એટલે કે ઘરના મેમ્બર જેવી એમાંથી સૌથી પેલા નંબર માં ઉર્વિક મેવાડા જે મારી જિંદગી અને મારા દિલ નું એક કનેક્શન જેના વગર મને એક મિનિટ પણ ના ચાલે આ એક એવો મિત્ર છે કે જેમ સુદામા અને ક્રુષ્ણની મિત્રતા હતી બસ આ પણ કઈક એવી જ ભાઈબંધી હતી. અને આ જ્યાં સુધી મારી સાથે વાત ના કરે ત્યાં સુધી મારો દિવસ પસાર ના થાય ..
એજ રીતે બીજા નંબર માં આવે છે ભાવેશ જે મારો શ્વાસ છે જેના વગર એક સેકન્ડ ના ચાલે કેમ કે સાહેબ એ જ્યાં સુધી ભેગો ના હોય ત્યાં સુધી મસ્તી કરવાનું મન ના થાય આ એવો મિત્ર છે કે જે મારા ફેમિલી કે મને કઈક થાય તો બસ આગળ આવીને ઊભો રહે આને મારો કાનુડો પણ કહું છું હું કેમ કે આ એટલો કટ અને સિમ્પલ છે
ત્રીજા નંબર માં છે મયુર ભાઈ જે પોતે દરબાર સમાજ માંથી આવે છે અને કહેવાય છે કે તલવાર નો ઘર જાય પણ દરબાર ની મુશો નો તાવ ના જાય અને મયુરભાઈ એટલા સારા અને ખૂબ જ ટેલેંડ વાળા પણ છે જેમને મને માંરી જોબ અને મને બહુ સારું વ્યક્તિત્વ એમને શીખવું છે અને આમને હું મારી લાઈફ લાઇન માનું છું ..
ચોથા નંબર છે રાજેન્દ્ર જે હમેશા ભક્તિ વિષે જ વાત કરે જેના મો માંથી ક્યારે અ શબ્દ ના નીકળે એને તો આ સંસાર પ્રત્યે જ નફરત થઈ ગઈ છે પણ બસ એ જીવે છે અને એ રોજે આવે અને મને એક સારો વિચાર પણ એને જ આપેલો અને મારા દુખ રૂપી દરિયાનો એક સુખ નો ઘડો બની ગયો..

પાંચમા નંબર પર છે હિતેશ જે પોતે સુથાર છે પણ સાહેબ જેમ એ ફિનિસિંગ કરે એમજ અમારી પણ વાટ લગાવે અને જે મારી નાની નાની જલક ને નજરે ચડાવે છે જેને મને પોતાનો નાનો ભાઈ સમજી મારી ખ્વાઇસ પૂરી કરી છે.
છઠા નંબર પર છે જિગર જે પોતે તો ફ્રી માઇન્ડ નો હોઈજ પણ અમને બી વાતો કરવામાં પાછા પાડે અને મારો મૂડ ક્યારે પણ ઓફ હોય યા કોઈ પણ મિત્ર નો મૂડ ખરાબ હોય તો એ તરત જ સ્માઇલ આપવી દે.

અને છેલ્લે છે મારા મોટાભાઇ જેવા ભરતભાઇ જેમને મને નાના ભાઈ ની જેમ સન્માન આપું અને મારી ગલત ફેમીઓને નજર માં લઈ મને એક શીખ આપી સાહેબ આ છે મારા આઠ હીરાઓ જેમને મારી આખી જિંદગી ને સુધારી અને મને એક અમૂલ્ય હીરો બનાવો આમને ખાલી મિત્ર જ નહીં પણ મારી જિંદગી માનું છું અને મે ખરેખર ગયા જનમ માં કઈક પુણ્ય કર્યા હશે કે મને આ સાત જેવા મિત્રો મળ્યા

Read More

સિંહણનો વટ કેવાય પાપા ની કટ કેવાય ભાઈની શેરની કહેવાય અને મમ્મી ની લાડલી એવી વાળી મારી બેનડી ઘર ની લક્ષ્મી કહેવાય👸

Read More