જો હું સુધરી જાઉં તો , એ બધા શું કરશે ? જે મારા પાગલપન ના પણ ફેન છે...

" Nothing is really lost
Until your mom can't find it"

અંધકાર ની એકલતા
# coffee
અને હું
# perfect

તફાવત સુખ અને દુઃખ વચ્ચેનો હું શૂન્ય રાખું છું,
જીંદગી જીવાડે છે અને હું જીવીને બતાવું છું....!!!