follow me on facebook as Dhaval Padariya, On instagram as drpadariya and on twiter as padariya dhaval

#અસ્પષ્ટ

હોઈ શકે કયારેક કયારેક શબ્દો "અસ્પષ્ટ",
પણ ન હોઈ શકે "સ્મિત" ક્યારેય અસ્પષ્ટ!

- "કલ્પતરુ"

Read More

શિક્ષક એ છે .....

"જે માનવ મૂલ્યોને વિદ્યાર્થી સાથે તેની આનુગામી પેઢીને સમાજમાં પ્રસ્થાપિત કરે....."
- "કલ્પતરુ"

Read More

#કથા
મનનો 'થાક' ઉતારી નાખે તે એટલે "કથા....!"

- "કલ્પતરુ"

#Magnets


"If you not able to implement moral values, your outdoor magnetic personality might be in vain...."
- "kalptaru"

#ચુંબક

અદ્દલ 'ચુંબક' જેવાં ભાસે એનાં નેણ,
જોઈને હૃદયમાં ઉભરાય 'પ્રેમનું' વ્હેણ....

- "કલ્પતરુ"

Read More

#વારસો
સાચવજો આપણો ભવ્ય અને તેજોમય વારસો,
ઈતિહાસ તોડી મરોડીને રજૂ કરવાના થાય છે કારસો,

- "કલ્પતરુ"

Read More

આઝાદીની મારી વ્યાખ્યા.....

"સ્વતંત્રતાનાં નામે જીવનમાં સ્વછંદતા ન પ્રવેશવી જોઈએ....."
- "કલ્પતરુ"

दुआओं की बारिश
यदि रास आ जाए...
तो तक़दीर निखर जाए ।

- "कल्पतरु"

साहिल पे खड़े होकर
ख्वाहिशों के मंज़र गुफ्तगू करने लगे।

વાંચન વિનાનું લેખન જાણે કે...
હ્રદયંગમ લાગણીનો શૂન્યાવકાશ...

-"કલ્પતરુ"