Dhinal Ganvit

Dhinal Ganvit Matrubharti Verified

@dhinalganvit1903gmail.com200203

(34)

8

49.6k

97.6k

About You

https://boldfairy.wordpress.com/

દરેક દિવસે સમજાય છે કે...
કોણ મારું છે!

-Dhinal Ganvit(સફર કલમની સાથે)

સમજણ તારી... મને આ દુનિયા થી બચવવાની..!
સમજણ મારી... ખુલા દિલ મૂકીને ફરવાની..!
વાંક શું તારો અને મારો?
આપણી તો વાર્તા જ અધુરી રહી ગઈ.

-Dhinal Ganvit(સફર કલમની સાથે)

Read More

કેટલીક વાર્તાઓ વ્યક્ત કરવા માટે શબ્દો પણ ઓછાં પડશે અને પેન પણ ત્યાજ અટકી જશે.
આવી વાર્તાઓ ને નોટબુક માંથી કાગળ ની જેમ ફાડી ને ફેંકી દેવું જ શ્રેષ્ઠ છે.

-Dhinal Ganvit(સફર કલમની સાથે)

Read More

અનહદ એક તરફી લાગણી હંમેશા દુઃખદ અંત પર જ પૂર્ણ થાય છે.
જ્યારે આ એક તરફી લાગણી નો અંત આવે છે ત્યારે કોઈ પણ ઈચ્છાશક્તિ તેને તોડી નથી શકતી.

-Dhinal Ganvit(સફર કલમની સાથે)

Read More

भरी दरबार भी खाली लगती है जब किसी अपने ने अपना कहकर उस दिल को छू लिया।

-Dhinal Ganvit (સફર કલમની સાથે)

વાચો મારી વાર્તા matrubharti પર👉👉 Love Is Not A Blind

-Dhinal Ganvit(સફર કલમની સાથે)