જીવનમાં તારું મહત્વ ને, મારા રાધેકૃષ્ણ નો વિશ્વાસ હંમેશા રહેશે.

તારી જ ખુશી માટે કરૂ છું 'ધુપ્સ '..
બાકી મારી પાસે બધું જ છે...

ધ્રુપા પટેલ.

સંબંધો ની આંટીગૂંટી માં
હંમેશાં અટવાઈ જાઉં છું,
ક્યારેક કોઈ ની ને
ક્યારેક પોતાની એમ..
વાતો માં ગુંચવાઈ જાઉં છું..

-Dhrupa Patel

Read More

#દુષ્ટ

દુષ્ટતા ની પણ એક હદ હોય છે,
જે બેહદ દૂર હોય છે......
' ધુપ્સ ' દૂર રહેવા સૂચવે આવાથી,
જે બેહદ દુષ્ટ હોય છે...

Read More

કાન્હાજી એકવાર મારા ઘેર આવજો,
તમ કાજે મિસરી કરું તૈયાર ....કાન્હાજી...

કાન્હાજી રાધાજીને રૂકમણીજી સાથે લાવજો,
એમને દેખાડું મારા કાન્હાજીની પાર્ટી...કાન્હાજી..

કાન્હાજી એકવાર ગોપીઓ સંગ લાવજો ,
રાસ રમવા મૂકુ ડી જે ડાંડિયા...કાન્હાજી...

કાન્હાજી એકવાર મિત્રો સંગ આવજો ,
મારાં ઘેર છૂપાવીને માખણ રાખિયું....કાન્હાજી...

કાન્હાજી આભાર ઘણો તમારો આવીયા તે,
મારે ઘેર બાળસ્વરૂપ લઈ પધારિયા....કાન્હાજી...

✍. ધ્રુપા પટેલ.

Read More

#સંકટ

સંકટ સમયની રાહ હતો તું...
એકલવાઈ જિંદગીનો સહારો હતો તું...
આખરી શ્વાસ સુધીનો આશરો હતો તું...
એક વિશ્વાસ ન કરી મારા રાહનો કંટક બન્યો તું....
મારાં જીવનની રાહ પર કંટક બન્યો તું...

Read More

*લખું તો કેમ લખું તને શબ્દમાં*
*તું તો નિઃશબ્દ છે મારા મૌનમાં*

ધ્રુપા પટેલ

खफा हे वो यह कह के की हमें उनकी कद्र नहीं,
     खफा हे वो यह कहके की हमे उनकी कद्र नहीं।

हम आज भी वहीं खडे हैं जहां वो छोड़ के गये
      हम आज भी खडे हैं वहा......।

जा ए हवा बोल उस बेखबर को.....
     जो तु छोड़ आया ..आज भी वो वहीं हैं।

कम समय हैं अब उसके पास....
     मना ले उसे...।

कहीं ऐसा ना हो....जब होश आए तुम्हें
       तो वो ना रहे..... जो कल तक सिर्फ तेरा था।

मना ले उसे ए हवा....
    कही टूट ना जाए मेरे जाने के बाद ।

ध्रुपा पटेल

Read More

આજ નો ચંદ્ર એટલે તારો એ ખિલેલો ચહેરો
    જે ને જોવા માટે મારે પૂનમ ના ચંદ્ર ની જેમ રાહ જોવી પડે

તુ ને તારું એ હસવું........
     આજે મને એ ચંદ્ર ને જોઇ ને યાદ આવે છે

તારા ચાલ્યા જવાથી મારો ચાંદ દૂર થયો મારા થી
        જો તું આમ જ રહીશ દૂર મારા થી....તો મારુ જીવન અંધકાર મય બની જશે..

હું રાહ જોઉં છું તારી....ને જોતો રહીશ... હંમેશાં...
      આશા છે કે મળી જાય તું
મને એ જ ચાંદ ની શીતળતામાં

ધ્રુપા પટેલ

Read More

ઘોર અંધારી રાત છે
વાદળ ગરજી રહ્યા છે
વીજળી ચમકી રહી છે
        ને....... હું.......
એની યાદો નાં વરસાદ માં
   પલળી રહી છું..

ખબર નથી કે શું થઈ રહ્યું છે
      આજ મને....
બસ.....એની યાદો માં ખોવાઈ
      રહી... છું
વાદળ ના ઘડઘડાટ થી ડરનારી
        આજે........ કોઈ ની યાદ માં
ભિજાઇ રહી છે....પલળી રહી છે

dhrupa patel

Read More

#સલામ

તારી જવાબદારીઓને પૂરી કરવાની તાકાત ને સલામ કરું,
એ મા...! હું તારા આ અહેસાનનું ઋણ ચુકવવા અસમર્થ .