Love is in the air ️️️️️️️

એવું નથી કે
જોર નથી મારી પાંખમાં.. પણ
બસ ઊડવું ગમતું નથી ,
કેદ થયાં પછી તારી આંખ માં ....

તમે જેવા પણ છો ,
મંજૂર છો મને .....

बस मुस्कुराना पसंद है ,
फिर .....
हमारा हो या तुम्हारा ....

મજબૂર નહિ કરું તને વાત કરવા માટે
જો પ્રેમ તને પણ હશે
તો દિલ તારું પણ કરશે વાત કરવા માટે

તારી સાથે એટલો જ સંબંધ છે મારો
કે તું તકલીફ માં હોય તો ઊંઘ મને પણ નથી આવતી .

काश फुरसत में उन्हें भी
ये ख्याल आ जाए ,
की कोई याद करता है
उन्हें ज़िन्दगी समझकर ।

नाराज तो नहीं थे ,
तेरे जाने से मगर
हैरान थे के तुमने
मुड़ कर भी नहीं देखा ।

ये ना समझो के मजबूरियां
सिर्फ तुम्हारे साथ थी ,
मेरे ऊपर भी मेरे मां - बाप के
अरमान कम नहीं थे ।

जिसने मेरी हंसी में भी शिकन तलाश ली ,
बारीकियां तो देखिए
उसकी निगाहों की ।

खामोशियां बहुत कुछ कहती है
कान लगाकर नहीं ,
दिल लगाकर सुनो ।🙃