Respect sir Mr Ab de Villiers

એક દિવસ હું કંઇક એવું લખી દઈશ, તને I Love You કહેવા મજબુર કરી દઈશ !!

કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!

આ દુનિયામાં કોઈ પણ આપણો સંબંધ મેળવી શકશે નહીં અને કોઈ તમારાથી મને વધુ સારી રીતે સમજી શકશે નહીં. તું જ મારું સર્વસ્વ છે. હું તને પ્રેમ કરું છુ.

Read More

કોઈએ મને પૂછ્યું પ્રેમ એટલે શું ? વ્યાખ્યા તો ના આવડી મને પણ તમે યાદ આવી ગયા !!

એવું નથી કે સંબંધોને સાચવવા બુદ્ધિ જોઈએ, એના માટે ફક્ત આપણાં હૃદય ની શુદ્ધિ જોઈએ !!