No complain No demand

દયાળુએ દશા કરી છે એવી મારા જીવનની
નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લાગુ છું
હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી
કે હું દેખાવું છું નજદીક ને જોજનો દૂર લાગુ છું

Read More

જ્યાં એનો આત્મા નથી વસતો ત્યાં માત્ર પોતાની જવાબદારી સમજીને જીવતી સ્ત્રીને પોતાના મન, જરૂરીયાત, ઝંખના અને ઝીંદગી સાથે કેટલું મોટું સમાધાન કરવું પડે છે.

Read More

No Complain
No Demand