Hey, I am on Matrubharti!

અમ પર તમારું જીવન અવંલબીત છે પણ અમારાં જીવન માં ભાર છે આડા અવળા રસ્તા અપાર છે પણ મંજીલ બેશૂમાર છે વાટ જોઉં છું તારી કારણ તુંજ પર એતબાર છે મારા દિલ માં તમારું સ્થાન ભગવાન ની બરાબર છે

-Dina Mewada

Read More

પીળા
પીળા પીંતાબંર ને જરકસી જામાં
વહેલી સવારના🙏 જય શ્રીકૃષ્ણ વ્હાલા#*#*#*

સામુહિક જીવન માં અદ્રશ્ય ઘણા છે જે સત્ય છે એ દ્રશ્ય આખઁની સમક્ષ છે

-Dina Mewada

વાગે ઝીણો તાર ને કરતાલ
આ દુષ્ટ નગરીમાં જીવન મુગ્જાળ
મનમાં વ્હેમ ની ભરમાળ
આવી ને તું ભાર ઉતારે નંદના લાલ
તો થઈ જાય બેડો પાર

-Dina Mewada

Read More

બોવ દૂર સુધી નજરું મંડાણી છે
દિલમાં અજીબ ખલબલી મંચાણી છે
આ તે કેવી અસ્પષ્ટ ગૂફતગૂ કેવાણી છે
તમારી યાદ અમ માં એવી રીતે સેવાણી છે
જાણે કોરા કાગળ પર કોઈ ગઝલ છંપાણી છે

-Dina Mewada

Read More

છોડી માયા ને છોડ્યા માયા જાળ
વૄંદાવન ની શેરી મૂકી ગયા મથુરા ધામ
વાંસળી મૂકી ઝાંલ્યુ ચર્કધાર
કાનુડાયે રાધાના વિરહમાં
રચ્યા રાજ ને દરબાર

-Dina Mewada

Read More

કતાર છે જીંદગી એ જાણ થઈ
આજે મંજીલ મારાથી દૂર થઈ
ક્ષણ ભરની ખુશી આજે વિરહ થઈ
આઁખની પાંપણ થી આંસુની હદ પાર થઈ
વિતેલી ક્ષણોની હોઠ પર હસી થઈ
જાણે જીંદગી ની નવી શરૂઆત થઈ

રૂદીયે ઝખમોની તલવાર બાજી થઈ
ચાલ્યા જેનાં ભરોસે એ રાહ આજે વેગળી થઈ

-Dina Mewada

Read More

અણમોલ છે એ આંસુ જે
તારી યાદ માં વહે છે
મારા પ્રેમ ની ગવાહી એ દાખલા
તરીકે આપી બધું જ ચૂપચાપ સહે છે

-Dina Mewada

દરબદર કેમ ભટકે અપશુકનિયાળ
નસીબના જોગે જયાં જોઈ એ ત્યા એ અટકે
લખેલા લેખે વને વરાળુ જ નીકળે

ભોળા ભાવથી ભક્તિ કરી
ભવ આખો ત્યાગકરી
મીરાંએ શ્યામનાં હ્ય્દયમાં સ્થાન ધરી
ભવભવની પ્રિત રચી