I am Dinesh, 59 yrs budding artist was always keen towards all form of art . With that Working in Wellness yes I am #CancerSurvivor https:/www.instagram.com/iamdineshgada Also a like on my page on Facebook https://www.facebook.com/DineshGadaAndArt/ #iamdineshgada

🌹🎻🌷🦋🌴🌹

પવન પંખી ને પતંગિયા
આવી ને કાનમાં કહી ગયા
ચિંતા નહિ કર મારા મિત્ર
આવા વાઇરસ કેટલાય આવીને ગયા

તું પાછો વરંડે ઝૂલશે
પાછા દરવાજા ખુલશે
નાના નાના બાળકો
મસ્તી થી ઝૂમશે

માનવ ખુબ હોશિયાર છે
ને ઈશ્વર પણ સાથ આપશે
દવા અને દુવાઓ થી
આ કોરોના જરૂર ભાગશે

ફક્ત થોડા દિવસ ધીરજ રાખ
પગ તારો ઘરમાં રાખ
આ ઉપાય બહુ સરળ છે
બસ આટલી સમજ રાખ,,,,

Read More

Hi
Thanks for like my post, You would like to my post is your blessing, but regular appreciate to post is encourage me to create more posts , please follow me on Instagram

https://instagram.com/dinesh_gada_and_arts?igshid=1b2odg43oghvh
and
https://instagram.com/iamdineshgada?igshid=3352pwe2vo7f

Also a like on my page on Facebook
https://www.facebook.com/4healthysteps/

also read pin post on
https://www.facebook.com/DineshGadaAndArt/

even you can also rate to a page or you can recommend this to your Facebook circle
Thanks, you Vary Much

Read More

*કુટુંબ સભા કરો....*

એકબીજાને સમજો.....
મનનું મૂકો....
હું રિસાયો...
તમે પણ રિસાયા...
*તો પછી આપણને મનાવશે કોણ?*

આજે તિરાડ છે..
કાલે ખાઈ બની જશે
*તો પછી તેને ભરશે કોણ ?*

હું મૌન...
તમે પણ મૌન...
*તો પછી આ મૌન ને તોડશે કોણ ?*

નાની નાની વાતોને દિલથી લગાવીશું..
*તો પછી સંબધ નિભાવશે કોણ ?*

છુટા પડીને દુઃખી હું
અને દુઃખી તમે પણ,
*તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?*

ના હું રાજી..
ના તમે રાજી..
*તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?*

યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે..
*આપણને ધૈર્ય આપશે કોણ ?*

એક અહં મારો...
એક તારી અંદર પણ..
*તો પછી આ અહં ને હરાવશે કોણ ?*

જિંદગી કોને મળી છે હંમેશ માટે..
*તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ ?*

આપણા બન્નેનાં મરી ગયા પછી...
*આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ ?*

*એટલે જ*
એકબીજાનું માન રાખો...
ભૂલોને ભૂલી જાવ..
ઈગો ને એવોઇડ કરો.
*જિંદગી જેટલી બચી છે..હસતાં હસતાં પુરી કરો.*

*નમ્ર વિનંતિ છે* :- એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે:-

શાંત પળો માં વીચારજો..

*આના માટે દરરોજ રાત્રે કુટુંબ સભા કરવી જોઈએ.*👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 વોટસ અપ સૂચન

Read More

મુરલીધર
અધરો મીઠાસ
બંસી માં રેડે.

———અજ્ઞાત

Happy Holi

જાણું છું,
ઓળખું છું,
પણ સંબધ બંધાય કેમ ?
જો !
પરિચત થવાય નહી.
-દિનેશ

પુસ્તક" ની જેમ "વ્યક્તિઓને"
પણ વાંચતા શીખવું પડશે* *સાહેબ...
કારણ કે પુસ્તકો
“જ્ઞાન" આપે છે
અને વ્યક્તિઓ "અનુભવ".

Read More

તમારા અર્ધજાગૃત મનની ચમત્કારિક શક્તિ તમારી દરેક બીમારીઓનો ઇલાજ કરી શકે છે. તે તમને ફરીથી સ્વસ્થ, ઉત્સાહી અને શક્તિશાળી બનાવી શકે છે.

Read More

દિવસથી થાકેલા માણસનો થાક રાત્રિની ઊંઘ ઉતારે છે

પરંતુ જિંદગીથી થાકેલા માણસનો થાક મનગમતા *મિત્રો* નો સાથ જ ઉતારે છે

Read More

Self created Todo list Pad from wasted materials and resin.