જીવતા રહેવું એથી સારું એક વાર જીવી લેવું પ્રેમથી.

ગરીબનો રોગ તો ઈશ્વર આધાર,
અમીરી છીંકમાં રૂપિયા વેરાય છે.

Dp,"પ્રતીક"

મૃણાલ......તારી મારી પ્રીત વચ્ચે આવેલ આ કોરોના ને ભોંય ભેગો ન કરું,તો મારુ નામ બાંદરો નહીં.....😣

😆😂😆😂😆😆😆😂😂😂😆😂😂

Read More

ગોરલ:- ઉભા રહો જુવાન લ્યો આ પ્રસાદ.

રાજ:-પ્રસાદ? લાગે સારો જુવાન મળે એના વ્રત કરતા લાગો છો.

ગોરલ:- તમારા જેવો જુવાન મળે તો ભવ આખો સુધરી જાય.

રાજ:- આવા અભરખા ન હોય તમે ખોટા જીદે ભરાવમાં.

ગોરલ:-તમે મારો જીવ બચાવ્યો ત્યારથી હું તમને ભરથાર માની બેઠી છું.

રાજ:-બે ઘડીના અકસ્માતમાં ભવ આખો કૂવે ન ઉતારાઈ ગોરલ,મારો મારગ મેલો.

ગોરલ:-હવે આ ડગ ચાલશે તો તમારી પરછાઈના સથવારે જુવાન.

રાજ:-ગોરલ ગોરલ જીદ્દે ભરાસો તો જીવ દુભાશે.

ગોરલ:-જીવ દુભાઈ કે શ્વાસ છૂટે પ્રેમ મળે કે ન મળે છેલ્લા શ્વાસ તમારી સામે જ છૂટશે મારુ વચન છે.

રાજ:-ભારે માથાના છો,ગાયું ના પોદરા ઉપડશો? તો હાલો અટાણે જ ફેરા ફરી લઇ.

ગોરલ:- સારું જુવાન જાવ તમે,મારે પાર્લર જવાનો સમય થઇ ગયો.


😂😆😂😆😂😂😆😆😂😂😆😂😆😆

Read More

आपण विसरलात तरी काही फरक पडत नाही,
कोणतीही चूक करू नका मागील माझी बचत आहे.


#मागील

આપ ભૂલી ગયા વફા કોઈ વાંધો નથી,
ભૂલો નહીં ભૂતકાળ એ મારી બચત છે.


#ભૂતકાળ

जो रंग, जो रौशनी,जो ख्वाब,अतीत के अंधेरेमे थे,
वोह आज इस रौशन हकीकतके सवेरे में कहा।

dp,"प्रतिक"

#अतीत

કોઈએ એવી વફાદારી કરી ભૂતકાળમાં,
કે ગયા પછી એમના ભવિષ્ય ઉજળું થયું.

dp,"પ્રતીક"

#ભૂતકાળ

અમુક સંબંધો કસોટી જિંદગીકી જેવા હોયછે,

અનુરાગ જોડે ઝગડો થયો હોય ત્યાં,
બજાજનો કાંધો તૈયાર જ હોય છે.

આમાં ક્યાંથી ભૂલ પકડાય કોઈની

😛😛😂😂😂😛😛😛😂😂😂

Read More

મસ્તીની મોજ

જીવ્યા એટલું જીવવાના નથી,
ખરડાયેલ રફ્ફુ સિવવાના નથી.

જો જિદ્દમાં ચાલી જશે જિંદગી,
તો એકમેક કદી ભળવાના નથી.

Dp,'પ્રતીક'

Read More