Hey, I am reading on Matrubharti!

ગુજરાતી સાહિત્ય જગત ને મોટી ખોટ...
નારી જીવનની વેદના ને વાચા આપતી સુપ્રસિદ્ધધ્ધ નવલકથા
'સાત પગલાં આકાશમાં' થી સુપ્રસિદ્ધ લેખિકા
કુન્દનિકા કાપડિયા નશ્વર દેહ પંચ મહાભૂત માં વિલીન.. આપના પ્રાણ પુસ્તક માં સતત ધબકતાં રહેશે🙏🙏

Read More

"संकट कटै मिटै सब पीरा।
जो सुमिरै हनुमत बलबीरा।।"

संकट मोचन पवन पुत्र श्री हनुमान जी की जयंती पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ। संकट मोचन श्री हनुमान जी इस कठिन घड़ी में सब को संयम, शक्ति और स्वास्थ्य प्रदान करे।
#जय_श्री_राम

Read More

*સહજ*

કોઇ *મહામારી* વધુ *ટકતી* નથી.
એમ આ *સંકટ* વધુ *ટકશે* નહી.

*વિશ્વયુધ્ધો* પણ જુઓ *આવ્યાં ગયાં*,
*યુધ્ધ મહાભારતનું ક્યાં લાંબુ હતું?*

આસ્થિતિ પણ *આવી* છે *એવી* જશે,
*ને જીવન પાછું હતું એવું થશે!*

આપણી *ધીરજ* જૂઓ *જીતી* રહી છે,
*સકટોની સહુ ક્ષણો વીતી રહી છે.*

*મૃત્યુથી* બચવાનું સહેલું કેટલું?
*સહુનાં સાથે ઘરમાં રહેવાં જેટલું.*

કેટલાં વર્ષે *સહજ* આવી મળ્યો છે,
*ઘરમાં રહેવાનો રૂડો અવસર મળ્યો છે!

Read More

*ચંદ્ર અને મંગળ પર જીવન વિકસાવવા ની વાતો કરતો માણસ💁‍♂️ . . ,*

*પૃથ્વી પર અસ્તીત્વ ટકાવવા ઝઝૂમી રહયો છે 🤷‍♂️. ! !*

*🥀શુભ સવાર 🌅...!!!*

Read More

કુદરતે બનાવેલું શ્રેષ્ઠ સેનેટાઈઝર
🌅 *સવારનો કુણો તડકો છે.*

રોજનું માત્ર *૨૦ મિનિટનું સુર્ય સ્નાન*
તમને *કોરોના* થી જ નહીં

*અનેક વાઇરસથી દુર રાખી શકે છે..!!!*

*🥀શુભ સવાર...!!!*

*જય સ્વામિનારાયણ* 👏

Read More

ઘણી શોધ કરી મેં શ્લોક અને સ્તુતિમાં..

ઇશ્વર આખર મળ્યો સ્નેહ અને સહાનુભૂતિમાં..!

*🥀શુભ સવાર*🌅...!!

ઝુપડપટ્ટી વિસ્તાર ના બાળકો માટે #ફ્રી_મેડિકલ_ચેકઅપ_કેમ્પ સાથે ગંભીર બીમારી જણાય તો #સંદર્ભ_કાર્ડ યોજના અંતર્ગત સારવાર ફ્રી કરાવી આપવામા આવે છે અે સંદર્ભ કાર્ડ કાઢી આપવામા આવશે.
કેમ્પ મા ગરીબ બાળકો ને કોઇ નાસ્તો, કે ભણવા માટે જરુરી વસ્તુ આપવા માગતા હોય તેમણે #દીપાબેનનો સંપર્ક કરવો.
#કર્મદીપ_ફાઉન્ડેશન

Read More

परिस्थिति कैसी भी हो..

धैर्य के साथ डट कर
खड़ा रहना चाहिए।

सही समय आने पर...

🍏 खट्टी कैरी भी बदल कर
🍋 मीठा आम बन जाती है।

Good morning...
Om shanti...🙏🙏🙏

Read More

👉..કડવી વાસ્તવિકતા..✍️

નાત જાતના ભેદ ઘણા,
મનમાં જોયા ખેદ ઘણા.

કાળ બદલ્યો કે માનવ,
વિચારે હોય છેદ ઘણા.

હાડ, રક્ત તો એક છે,
છતાય વાડા કેદ ઘણા.

પાંચ તત્વો તણી કાયા ,
ઉંચ-નીચના ભેદ ઘણા.

ભાગ પડ્યા ભગવાન તણા,
મનમાં રાખે મેદ ઘણા.

એક માટીના પૂતળા,
ઘાટે ઘાટે ભેદ ઘણા.

🥀શુભ સવાર 🌅...!!!

Read More

Good Morning

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

"टूटी कलम और औरो से जलन, 

खुद का भाग्य लिखने नहीं देती !!" 

 

 🚩🌅 सुप्रभात 🌅🚩

आपका दिन शुभ व मंगलमय हो

💐💐💐💐💐💐💐

Read More