Hey, I am on Matrubharti!

કોઈ પણ દાવ આખરી હોય શકે છે,
બસ આગળ જીત આપણી જ છે,
એમ રમવાનું એનુ નામ જીવન.

-Dipti N

જાત સાથે સાથે મળવાનો સમય મળ્યો એને ઘણો મેં પ્રેમ કર્યો
અને મારો વેલેન્ટાઇન એમ જ ઊજવાઈ ગયો

-Dipti N

चलो आज फिर एक सुबह हो गई,
रात के ईंतजार मे जिंदगी खफा हो गई

જશે આ રાત ને? આકાશ તરફ મીટ માંડી ઊભવા લાગી
પડશે વહેલી સવાર ને સૂરજ ના કિરણો જોવા લાગી,
મનમાં હતુ અંધારુ બસ પ્રકાશ મુજ અંતર માં શોધવા લાગી
ના થયા કોઇ અજવાળા, અંતે મિણબતી ના આછા ઊજાશ ને પામી નએ ખૂશ રહેવા લાગી,
શું લખું ગઝલ કે શાયરી પણ શું લખું હું લખવા બેઠી પણ શાહી ઢોળાવા લાગી,
ન કરી કોઈ ભૂલ એ જાણવા છતાં મનમાં એક ભાર લઇ ને જીવવા લાગી,
સ્વાસ અને અંતિમ સ્વાસ વચ્ચે જીવાતુ જીવન જીવવા લાગી,
આઝાદ થતા મન પંખી ને પાન્જરા માં જાતે પુરવા લાગી
ના થઈ હું કોઈની પણ મારા જે થયા એના થી પણ દૂર રહેવા લાગી,

Read More

ઉડી જઇશ હું તો રણ ની થોડી રેતી છું,

ન પકડો મને સમય સાથે સરકી જઈશનથી એવી કોઈ હિમ્મત મારી કે

તું પકડીશ ને હું અટકી જઈશઆજે ભલે તારી આસપાસ છું,

પણ કાલે હું ક્યાંક ભટકી જઈશ.સંતાકૂકડી ની રમત નથી આ

કે તું દઈશ દાવ ને હું સંતાઈ જઈશમ્રુગજળ પાછળ દોડ માં

રસ્તા માં ક્યાંક અટવાઈ જઈશ.લાંબી છે મજલ મારી એક ની

ના આવ આમ પાછળ તું નાહક ની ખોવાઇ જઈશતને જો થાક લાગસે પડાવ માં ક્યાંક વચચે તો

હું સમય ની બાજી જીતી ને પણ હારી જઈશજિંદગી છે આ ભૂલભૂલૈયા ની

કયાંક ને ક્યાંક તો પકડાઇ જઇશ.

Read More

વર્ષોં પછી મળી હતી હું આજે સમીર ને અને તેની બહેન ને,મને જોઇને તે થોડી અચકાઇ. અમે બંને અમારી યુવાની માં ગાઢ પ્રેમ માં હતા.તે ખુબ જ અમીર હતો,અને હું સામાન્ય.એ મને ખૂબ પ્રેમ કરતો મને ભણવા માં પણ મદદ કરતો. અમે એક્બીજાથી અલગ પડવા જ નતા માગતા. એની બહેન ખૂબ લાલચુ હતી. અને હું પૈસા માં ભાગ પડાવીશ એ બીક હતી,  આમ પણ જેને હું મારા પરિવાર ને લીધે મૂકી ને નિકળી ગઇ હતી, જેણે મને ખૂબ જ પ્રેમ કર્યો હતો, મારી માટે બધું કરી છૂટવા તૈયાર હતો, બસ માત્ર એક જ કારણ હતું કે અમારી જ્ઞાતી અલગ હતી, અને એ કારણે મારા પપ્પા ની સખત મનાઈ હતી. આથી હું ઉપરવટ ન જઇ શકી. એ આજે મારી માટે જ જીવતો હતો. હું એનાં શ્વાસ માં વણાઈ ચૂકી હતી આજે મને ખબર પડી કે  મારા મૂકી ને જવાના ગમ માં પાગલ સાબિત થઈ ચૂક્યો હતો, અને ઘણી બધી મિલ્કત નો માલિક હતો એટલે એની બહેન પૈસા માટે જ એને સાચવતી હતી.  મને મારા પપ્પા એ મને તે ને છોડવા મજબુર કરી હતી, આ તો એની મહેનત ને સાકાર કરવા મને સરકારી નોકરી મળી ગઈ હતી અને આ ગામમાં બદલી થઈ હતી,અચાનક જ આજે એની બહેન સમીર ની હયાતી નું સર્ટીફીકેટ લેવા મારી જ પાસે આવી, અને મને મારી હયાતી નું સરનામું પણ મળી ગયું. મારા અને એના બંનેની હયાતી ના સરનામાં હવે એક કરવાના હતા.

Read More

મુક્ત ગગનમાં ઊડી શકુ જ્યાં,
પાંખો ફેલાવી નાચી શકુ જ્યાં,
રહે નજર નીચે જમીન પર,
જયાં પાંજરે પુરેલુ પક્ષી કહે,
મને પણ જોઈએ તારૂ આકાશ,
એવું મને ગમે મારૂ આકાશ.

-Dipti N

Read More

बहोत बोज लाद दिया था जिंदगी ने इन कंधो पे , पर अब सब हालातो मे मुस्कुराना शिख लिया है ,और आप जैसे दोस्तो की महेक साथ लिये चलते है, तो वजन कम लगता हैं!

-Dipti N

Read More

तेरा बनकर निकला था घर से
मालूम नहीं था की खुदका भी ना रहूंगा

-Dipti N

ઈચ્છા તો હતી ખૂબ દુર સુધી જવાની પણ રસ્તા એ પણ માણસ નો સબંધ રાખી ને અધવચ્ચે જ સાથ છોડી દીધો

-Dipti N