You can follow my page on instagram @savicha_sara_vichar. હું માતૃભારતી પર વાંચુ અને લખું છું. મને લખવાનો બહુ શોખ છે અને હું કવિતા, વિચારો, કાલ્પનિક વાર્તાઓ તેમજ શાયરી લખવાનું પસંદ કરૂ છું. DJC

તમારું મન શું કહે છે
તેના કરતા સત્ય શું છે
તે વધારે મહત્વનું છે.
DJC✌️

#તમારું

જેના મનમાં વિશ્વાસ હોય છે
તેના જીવનમાં ઉજાસ અવશ્ય હોય જ છે.
DJC✌️

#વિશ્વાસ

સંઘર્ષ સંઘર્ષ માણસે માણસે બદલાય છે
કેટલાકને ટેબલ ખુરશી પર બેસી કરવો પડે
તો કેટલાકને ગાડા ખેંચી કરવો પડે....
DJC✌️

#સંઘર્ષ

Read More

કરું આરામની નિવૃત્તિ
રચું મારી જ એક સૃષ્ટિ
નામ કરું પોતાનું ને બનાવું
એક નવી સિદ્ધિ.
DJC✌️

#આરામ

થયો ઝઘડો બે વચ્ચે ને એમાં ત્રીજો પોતાનું ફવાળી ગયો
બગલાનું નસીબ હતું મોતી મેળવવાનું ને કાગડો મોતી ફસાવી ગયો.
DJC✌️

#ઝઘડો

Read More

કોઈ પણ વાતનો બોજ હોય ત્યાં
દિલાસો અવશ્ય કામ લાગે છે,
એટલે જ તો દરેક દુઃખી વ્યક્તિને
દિલાસો ભગવાન જેવો લાગે છે.
DJC✌️

#બોજો

Read More

અપશુકનિયાળ ગણે છે લોકો પેલી બિલાડીને જે તેમના રસ્તા આડે આવે છે,
પણ એવું તો પોતે કેટલાના કામ કે સંબંધમાં આડા આવે છે તે નથી જોતા.
DJC✌️

#અપશુકનિયાળ

Read More

અસ્પષ્ટ શમણાં સ્પષ્ટ ભાવ જગાડી ગયા,
કાલે જે પોતાના લાગતા તે જ આજે બીજાના કરી ગયા.
DJC✌️
#અસ્પષ્ટ

રસ્તા સીધા છે છતાં આ મન મનફાવે એવા વળાંકો લઈ લે છે
ગમે ત્યાં ભટકાય છે પછી ચાલાકીથી મારો જ વાંક કાઢી લે છે.
DJC✌️

#ચાલાકી

Read More