મારી કલ્પનાઓને શબ્દો રૂપી આકાશ આપવા મથતો રહુ છું...

ચુરા હમ ભી લેન્ગે તકદીર હમારી,
જો તુમને છીન લી હે,
હાર હમને ભી નહીં માની,
તકદીર હમારી તુમશે ભી છીન લેન્ગે...!😊✍

લી.દિવ્યાંગ ચાવડા.✍

Read More

સારા અને ખરાબ લક્ષણો માં
હંમેશા ખરાબ લક્ષણો જ
પહેલાં જોવાતા હોય છે.
પછી ભલે ને ૧૦૦ માંથી
૯૯ સારા કેમ ન હોય,
પણ લોકોને માત્ર જે
૧ લક્ષણ ખરાબ હોય
તે જ દેખાય છે.😊

લી.દિવ્યાંગ ચાવડા.✍
#લક્ષણ

Read More

વિશિષ્ટ સબંધ છે આપણી વચ્ચે,
દોસ્તી નામ છે જેનું,
પછી કેમ તું આમ મને,
એકલો છોડી ગઇ...!!!???😢
#વિશિષ્ટ

જખ્મો હજાર મળ્યાં છે,
આશુઓ બની વહ્યાં છે,
યાદો બની આવ્યાં છે,
તડપ બની તડપ્યા છે.✍

લી.દિવ્યાંગ ચાવડા.✍

માણસ એ સફળતા પ્રાપ્ત કરવી હોય તો,
તેને પોતાની નજર બાજ જેવી રાખવી પડે...!😊✍

લી.દિવ્યાંગ ચાવડા.✍
#બાજ

સબંધો ને તોડીને જવું જેટલું સહેલું છે એટલું
સબંધો ને નિભાવવું અઘરું છે...!😊✍

લી.દિવ્યાંગ ચાવડા.✍
#સહેલું

Read More

સફળ વ્યક્તિ બનવા માટે ઘણા અવરોધો નો સફળતાપુર્વક સામણો કરવો પડે છે. ત્યારે વ્યક્તિ ને સફળતા નો સ્વાદ ચાખવા મળે છે.😊✍

લી.દિવ્યાંગ ચાવડા.✍
#અવરોધ

Read More

આવે જો યાદ,
એ બચપણ ની યારી,
આખો માં આવે આશુ ,
જયારે બની લાગણીઓ ભીની,
ઝંખે છે દિલ મારું,
એ યારોથી ભરેલ બચપણ,
યારોની આવે યાદ,
ત્યારે ભીનું થાય મારું મન,
લાગણીઓ ઘણી છે,
સાથે હોય મારું હ્દય...!😄✍

લી.દિવ્યાંગ ચાવડા.✍

#ભીનું

Read More

#વિશાળ

આ વિશાળ દુનિયા માં સાચા મિત્રો ની કમી બહુ ખલે છે...!😢

લી.દિવ્યાંગ ચાવડા.✍

બ્લોગ