જિંદગી ફુલ સ્પીડમાં ભાગતી એ બાઈક જેવી છે,જેની બ્રેક ફેઇલ છે અને પગેથી રોકાતી નથી.બસ પેટ્રોલ પૂરૂ થાય ત્યાં સુધી ચલાવતા જવાનું છે.

#સાવધાનીથી જીવતા-જીવતા ફરી મારે બેફિકર થવું છે,

જુવાની માણી લીધી બોવ મારે ફરી બાળક થવું છે.

Due to some reasons today's part of novel "#અજાણ્યો_શત્રુ " will not published .

So #sorry for that. Next part will published on next Friday.

Divyesh Koriya લિખિત વાર્તા "અજાણ્યો શત્રુ - 9" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19889055/ajanyo-shatru-9

Divyesh Koriya લિખિત વાર્તા "અજાણ્યો શત્રુ - 8" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19888475/ajanyo-shatru-8

कर तुं हिम्मत,

तो आसमां का फलक यह विशाल भी उड़ानों को छोटा है,

वरना दहलीज लांघने के लिए भी जन्म यह बहुत बड़ा है।


#विशाल

Read More

પામવાની તને ચાહત અનન્ય હતી,

એટલે જ વિરહની આગ અત્યંત હતી,

તારી પાસે ચંદ્રની શીતળ છાયા ને મારા નસીબમાં સૂર્યની આગ હતી.


#અત્યંત

Read More

ઉન્નતિના શિખર પર
હશે જગ તારી સાથે,

પણ પ્રગતિના પંથે તો તું એકલો જાણે રે.

#ઉન્નતિ

Divyesh Koriya લિખિત વાર્તા "અજાણ્યો શત્રુ - 7" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887851/ajanyo-shatru-7

#કટું વચન તારા હૃદય સોસરવાં એવા ઉતરી ગયા,

લોહી ના નીકળ્યું પણ ઘાવ ઊંડા કરી ગયા.

Divyesh Koriya લિખિત વાર્તા "અજાણ્યો શત્રુ - 6" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19887201/ajanyo-shatru-6