હું ગૃહિણી છું,રેકી માસ્ટર હીલર છું,લખવાનો શોખ છે,થોડા મનમાં આવતા વિચારોને લખાણમાં ઢાળું છું.........

https://youtu.be/Hr1W4Kr8-4o

દિવા મોદી દ્વારા યોગ નિર્દેશન......

-DOLI MODI..URJA

આ કેવો અણબનાવ બની ગયો,
જીવતો રહ્યો દેહમાંને,
             મનથી વિખુટો થઈ ગયો.....
એક ઝટકે જાણે ખુદને ભૂલી,
               દુનિયાથી પરે થઈ ગયો.....
તારા જવાથી સંસારમાં,
           વધ્યું શું જગમાં જોઈ રહ્યો.....
.હતુ જો એ સપનું તો,
              ફરી રાતની વાટ જોતો રહ્યો.....
ન આવી રાત એ પાછી ફરી,
              ને ચાંદ રોજ તડપાવી ગયો......
સુરજ પણ મથમ્ થયોને,
              પડછાયો એ ઓગાળી ગયો.....
તારા વિરહે આજ હુ ખુદને,
             પાગલ કહેતો થઈ ગયો.......
હાથ છોડી કયાં જઈશ..?
             ક્ષિતિજ પણ ખોવાઈ ગયો......
પાછુ વાળી જો એક વાર,
             જાન વગર દેહ તાડપી ગયો.....
એ દેહની સળગતી ચીતાને,
              એક નજરે તુ ઠારી ગયો......
આ કેવો અણબનાવ બની ગયો,
જીવતો રહ્યો દેહમાંને,
             મનથી વિખુટો થઈ ગયો.....

✍ ડોલી મોદી ' ઊર્જા '

-DOLI MODI..URJA

Read More

પંખી પુર્યા પાંજરે.....
માનવ જંગલ ભટકે.....
સિમેન્ટ પથ્થરના.......
ડુંગર પાછળ.......
સુરજ નીકળે અભિમાને.....
વાદળને પડે મજા......
ઓછુ વરસે દેખાડે......
દરિયો વહેતો રસ્તે........
ચાંદ પરદો હટાવવા મથે......
જે લાગ્યો ગોરીને ઝરુખે......
ફુલોની વિસ્મયતા વચ્ચે......
સુંગધ પુરાણી શીશીએ.....
યૌવનના થનગનાટે......
સંગીત સુર ફીકા લાગે.....
મંદિરની ઝાલરે જુવો.......
કંકાસ રદયથી ભાગે......
હજાર હાથે દેતી કુદરત......
માનવ એક હાથ પણ ન લંબાવે......

-DOLI MODI..URJA

Read More

"બિલકુલ નહીં, બલ્કે વધી રહ્યો છે.
બાપરેરેરેરે...........
જયાં જોવો ત્યાં પ્લાસ્ટિક જ દેખાય, અને હવે જ્યારે
મહામરીને ધ્યાનમાં લઈ એ તો ઘરમાં, હોસ્પિટલમાં, બધે યુઝ એન્ડ થ્રો વપરાતી ચીઝો પર",
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

"હિંડોળો બહેનનો.....", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

DOLI MODI..URJA લિખિત વાર્તા "કલંક એક વ્યથા.. - 13" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19911521/kalank-ek-vaytha-13