Hey, I am reading on Matrubharti!

ले डूबेगी तुम्हे,

हम से बेहतर की तलाश।।

-Dr. Nilesh Thakor

बेवजह हो गयी तुमसे इतनी मुहब्बत,

चलो…अब वजह भी बन जाओ जीने की...!!!

-Dr. Nilesh Thakor

*શોધી રહ્યો છું ખુદ ને ખુદમાં,*

*પણ કાયમ તું જ મળે છે મુજને મુજમાં !*

-Dr. Nilesh Thakor

हाथ पकड ले...
अभी भी तेरा हो सकता हूँ...
भीड़ बहुत है...
खो भी सकता हूँ !!!

-Dr. Nilesh Thakor

તું મારી યાદ માં જાગરણ કરી તો જો,

રાત બહુ વહાલી ન લાગે તો કહેજે..!!

-Dr. Nilesh Thakor

આપણા ગાઢ પ્રણયની પારાશીશી શું એ હતી.?

મિત્રોય મારા મને આજે તારા નામથી ઓળખે છે..!!

-Dr. Nilesh Thakor

મોજા ત્યાં જ આવે જ્યાં પાણી ભરપૂર હોય
ખોટું ત્યાં જ લાગે જયાં લાગણી ભરપૂર હોય...

-Dr. Nilesh Thakor

મારે તો બસ ચપટી સ્નેહની તરસ,,,
તું ધોધમાર નહિ તો ઝરમર તો વરસ.

-Dr. Nilesh Thakor

बस इतना सा असर होगा हमारी यादों का ,
कि कभी कभी तुम बिना बात मूस्कूराओगे

-Dr. Nilesh Thakor

મિલન તણી મથામણ પણ ક્યાં હોય છે મુજને
જરા સી આંખ બંધ કરું ને તું હાજરા-હજૂર હોય છે

-Dr. Nilesh Thakor