ચલો આઓ કૂછ અહસાસ સૂનતે હૈ...

ના કર કોઈ પૂર્ણતા ની તલાશ ...
જે અધૂરું છે એમા જ મજા છે ....

ના કર કોઈ સુખ ની ઈચ્છા ..
નાની નાની ખુશીઓ માં જ યાદો નો વાસ છે ..

મોટું સુખ આવશે અને ..
ઈચ્છા પામવાની જતી રહશે ...

નાની નાની યાદો જ જીવન ...
જીવવાનો સહારો બનશે ...

એજ છે સાચા સુખ ની ચાવી ..

એજ છે તારા ખરા સ્મિત નું રહસ્ય ..

Dr.divya

Read More

વર્ષો પછી મળ્યો છે સાથ એ જોઈને એવું લાગ્યું જાણે .....

જાણે અંધારી રાત માં પ્રકાશ નું પુંજ ...

જાણે વગડામાં ખીલતું પુષ્પ ....

જાણે રણ માં મળતું પાણી નું બુંદ ....

જાણે વરસાદ માં મળતી એ ભીની માટી ની સુંગધ ..

જાણે અજાણ્યા રસ્તા ની એ છેલ્લી મંજિલ ...

જાણે કે તરસતી આંખો નું એ પ્યારું સ્મિત ...

જાણે વર્ષો ની તલાશ આજે પુરી થઈ ....


Dr.divya

Read More

लोग तो बस आँखों मे डूबके मरते होंगे।
हम तो तेरे चेहरे के तिल में डूब के मर मिटे है ।

Dr.Divya

શું આ વાદળો નો પણ ભાર હોતો હશે ?

મન ના વિચારો ની જેમ .....

જેમ વાદળ આકાશ માં દોડતા હોય છે ;

એમજ વિચારો મન માં દોડતા હોય છે ....

તો પછી જેમ વિચારો નું વાવાજોડું મન માં થાય છે ;

શું એમ વાદળો નું પણ થતું હશે આકાશ માં ??

હા .... થતું જ હશે ને !!

એટલે જ તો વીજળી ચમકે છે ને ....


Dr.Divya

Read More

વરસાદ ના વરસી ગયા પછી
આકાશ કેવું ખાલી થઈ જાય છેને !!

હા; હું પણ બસ એમજ ખાલી થઈ
જાઉં છું તારા ગયા પછી .......

એમ જો જોઈએ તો આભ ના વરસી ગયા
પછી પણ એક અનેરી ચમક દેખાય છે....

બસ એમજ તારા પ્રેમ માં પ્રકાશિત થવું છે મારે..

ભલે ને આભ ખાલી હોય તો પણ
તેની તરફ એક મીટ તો મંડાય જ છે ..

એક આશ માં
એક વિશ્વાસ માં

એમજ બસ મારે પણ એક જ ઈચ્છા ને જીવતી રાખવી છે ....


એજ..............
Dr.Divya

Read More

कुछ अधूरी ख्वाहिसे ;
कुछ सँजोये हुए यादो के लम्हें :
के दरमियां ही तो जिंदगी बसी है।

जिंदगी चलती है ख्वाहिशो के पीछे ;
और यादे छूटती है जिंदगी के पीछे ।

और इसी बीच हम जी लेते है :
जिंदगी के कुछ लम्हो को ।

अगर सब कुछ मिल जायेगा :
तो ख्वाईश किसकी करेंगे !!!

इन अधूरी ख़्वाहीशो से ही :
तो जिंदगी मुकमल है ।

Dr.Divya

Read More

The world is made up of full temporary people......

You can meet so many temporary people in life .....

Actually they don't mean for you ...

so don't waste your emotions and feeling on them ....

Invest them in your self to become

more cheerful

more powerful

the greatest happiness is within you

DR.DIVYA

Read More

कहने को तो सब है यहा
बस एक तेरी कमी सी खलती है ।

ये भरी हुई महफ़िल तेरे बिना खाली सी लगती है ।

ना तूम आये नाही तुम्हारा कोई पैगाम ।

तुमको देखनी की आरजू में खुदको यू सजाये बैठे
है ।

निगाहों में तुम्हारी तस्वीर है और होठो पे तुम्हारा नाम।

लब्ज अब थक चुके है ले ले के तुम्हारा
नाम ।

dr.divya

Read More

આકાશ ને અડી નથી શકાતું અને
દરિયા ના તળે જઇ નથી શકાતું ...

તો પણ પર્વત ની ટોચ પર અને દરિયા તટ પર
અનેરા આનંદ નો એહસાસ થાય છે ...

તારા પ્રેમ નો એહસાસ પણ કંઈક એવો જ છે ...

સુખા રણ માં મને મૃગજળ નો આભાસ થાય છે ...

પાનખર માં પણ મને વસંત ના આગમન દેખાય છે ...

Dr.Divya

Read More

सज रही है आज धरा बारिश के बूंदों से कुछ ऐसे ।

जैसे शोल शनगार सजी दुल्हन सामने आई हो आज जैसे ।

कुसुम्बल रंग सी महक रही आज वो।

पंछी के सुर में चहक रही आज वो ।

फूलो सी खिल उठि है आज वो ।

हवा में खुशबू सी उड़ रही है वो ।

मिलन हुआ है आज उसका बारिश से कुछ ऐसे

जैसे क्षतिज पे सूरज का नदी से और रात में चकोर का चाँदनी से ।

DR.DIVYA

Read More