follow me on facebook as Dhaval Padariya, On instagram as drpadariya and on twiter as padariya dhaval

વીજળી....

વર્ષામાં ગાજે....
વાદળોનો સંગ્રામ;
એ જ વીજળી.

- "કલ્પતરુ"

પાનખર...
  પાન ખરતા,
         જાણે સૃષ્ટિ ભેંકાર;
          એ પાનખર....

- "કલ્પતરુ"

વસંત... લીલા પર્ણની, કુંપળો ફૂટતીને; બેસે વસંત....

- "કલ્પતરુ"

તારા.... (હાઈકું)

રાત્રે ચમકે,
નભમાં પ્રકાશતા;
અસંખ્ય તારા....

- "કલ્પતરુ"

"લોકોને ઉપદેશ આપવો સહેલો છે, પરંતું જીવનમાં 'આચરણ' કરવું અઘરું છે..."

પમરાટ...

વર્ષાંની પ્રથમ હેલીથી માટીનો પમરાટ આજે ક્યાં...?
અહીં તો જયાં જુઓ ત્યાં છે સિમેન્ટ - કોંક્રિટનું વન
અહીં ક્યાં અનુભવું હું એ ભીની માટીનાં પમરાટને...?

Read More

આળસની કોઈ દવા નથી