Simple living high thinking.Simple but effective personality with pure heart.

પરચા પુર્યાની ક્યાં વાત છે?
દિલમાં ધબકતો જ્યાં શ્વાસ છે.

-DrPrakruti Gor

मेरे रूह की राहत हो तुम।
मेरी सबसे पहेली चाहत हो तुम।
डॉ. प्रकृति

-DrPrakruti Gor

-DrPrakruti Gor

હું ભગવાન સિવાય
કોઈની આગળ નમતી નથી,
કદાચ એટલે જ હું કોઈને ગમતી નથી..

-DrPrakruti Gor

આંસુઓનું આંખોમાં જુલી જવું,
કેટલું વસમું તને ભૂલી જવું.

-DrPrakruti Gor

#માનસિક બીમારી નો ઈલાજ
પ્રેમથી વિશેષ શું હોઈ શકે?
ડૉ. પ્રકૃતિ

तुम अहेसास हो।
यूं अहेसान जताया ना करो।


-Dr Prakruti Gor

#पोस्टमैन है खुदा की ये ला इलाज बीमारी।
इंसान को अपना कर्म बताने आई है बीमारी।
अब भी समय है संभाल जा ए इंसान।
नेकी कर और बचाले अपने आप को ए इंसान।
डॉ. प्रकृति

Read More

#પોસ્ટમેન પ્રભુના બનાવી મોકલ્યા છે તમને
જેટલું બને એટલું સુખ વહેંચતા રહેજો.
ડૉ. પ્રકૃતિ

#પોસ્ટમેન એક એવી વ્યક્તિ,
જે સુખ અને દુઃખ એના થેલા માં લઇ ને ફરે,
બીજા કોઈ ની તાકાત નથી આ.
ડૉ. પ્રકૃતિ