ગળામાંથી શબ્દો રૂંધાય જાય છે ત્યારે કલમ બોલે છે...

ઓથોર ઓફ ધ યર માટે વોટ ચાલુ થયા છે...

આપ મને વોટ આપી શકો છો.

https://awards.storymirror.com/author-of-the-year/gujarati/author/vqxb53ee


login થવું ફરજિયાત છે.

મારુ નામ Daksha Seta Kaapadiyaa

Read More

.

.

.

.

"ગળામાંથી શબ્દો રૂંધાય જાય છે, ત્યારે કલમ બોલે છે..."
#Dsk

સારાનું સારુને નરસાનું નરસું પરિણામ આપે
જિંદગી ક્યાં કોઈને ઉધાર આપે છે?
#Dsk

રડાવીને હસાવે પણ ખરી
જિંદગી ક્યાં કોઈને ઉધાર આપે છે?
#Dsk

સવાલ કરેને જવાબ પણ આપે જિંદગી ક્યાં કોઈને ઉધાર આપે છે? #Dsk

સન્માનપત્ર