મન કરે જ્યારે થોડા શબ્દોની ખોજ,પછી મને ને મારી કલમને મોજે મોજ... @હસતાં રહો , લખતાં રહો

તને જોઇને મળવા થયો હું આતુર,
નીદર તુટી,સ્વપ્ન થયું ચકનાચૂર.
#આતુર

સાવ આમ જ ના બેદરકાર બનીએ,
આ કોરોના કાળે થોડા જવાબદાર બનીએ.
#બેદરકાર

આસમાની વાદળી હજીય ના વરસી છે,
સુકી ભઠ્ઠ ધરતી પાણી વિના તરસી છે;
વરસ્યા વગર ચાલી જાય છે વાદળી,
લાગે,એ પણ હજી પાણી વિના તરસી છે.
#આસમાની

Read More

તારા દિલમાં મને જીવંત કરી નાખ,
આપણો સંબંધ અકબંધ કરી નાખ.
#જીવંત

તારા સિવાય કંઈ નથી આવતું ધ્યાનમાં,
એવી તે તું વસી ગઈ છે મારા ઝેનમાં.
#ઝેન

ये पानी की बुंदे मुझे ही ढूँढे..

વરસાદ રોકાઈ ગ્યો આગણું ભીનું કરી,
તું થોડુંય ના રોકાઈ આંખો ભીની કરી.!
#ભીનું

દરેક ના જીવનમાં એક વ્યક્તિ તો એવી હોય જ છે કે જેની સાથે ખાલી વાત કરવાથી જ આપણને હૂંફ મળી જતી હોય છે.
#હૂંફ

દેશની ઉન્નતિ થશે તો આપણી પણ ઉન્નતિ થશે જ..
એટલે ફકત "મેડ ઇન ઇન્ડિયા"🇮🇳🇮🇳
#ઉન્નતિ

તમારી યાદોથી આ દિલ હોય છે ભરચક,
એજ ક્ષણો મારા માટે હોય છે રોમાંચક.
#રોમાંચક