Quotes , Poems and Jokes

eBites are the short post content submitted by Matrubharti app users.

pic

થોડા દિવસો પહેલા NPA નું મારાં એક પ્રોજેકટ માટે અધ્યયન કરતાં મને ઘણો આશ્ચર્ય થયો અને અચાનક જ મારા મુખ પર એક સ્મિત છલકાઈ આવ્યું; આ સ્મિતની પાછળ ૯-૧૦ મહિના જૂનો અનુભવ  સંકળાયેલ છે. તે અનુભવ આપની સમક્ષ રજુ કરતા પહેલા કેટલાક તથ્યો ને અંકિત કરવા માંગીશ.
૧. સમગ્ર વિશ્વમાં ભારતનો સૌથી વધુ NPA ધરાવતા દેશો માં ૫મો ક્રમ છે.
૨. ભારતનું total NPA 8,29,338cr છે.
3. ભારત ની સૌથી મોટી બેંક તેમજ સમગ્ર એશિયાની સૌથી મોટી બેંક SBI 24.11% 1,88,068cr નાં આંકડા સાથે પ્રથમ ક્રમાંક પર છે.
૪. SBI, PNB, BOI, IDBI, BOB આ તમામ બેંક સૌથી વધુ NPA ધરાવતી બેંકના લિસ્ટની પ્રથમ પાંચ બેંક છે.
૫. માત્ર ઉપરોક્ત ૫ બેંકનું NPA જ ટોટલ NPAનું ૪૭.૪% હિસ્સો ધરાવે છે જેની રકમ 3,93,154cr છે.
(Source: RBI) (Data:June, 2017)
ઉપરોક્ત તથ્યો બાદ હવે હું મારો રમૂજ અનુભવ રજૂ કરવા જઈ રહ્યો છું.
જે રીતે દરેક યુવાનનું એક સ્વપ્ન હોય કે એક ધ્યેય હોય સારું શિક્ષણ મેળવવું અને સારી શાળા કે કોલેજમાં અભ્યાસ કરવો તે મુજબ જ મારો પણ આવો જ કંઈક ધ્યેય હતો. તો સ્નાતક કક્ષાની ઉપાધિ (graduation) મેળવી અનુસ્નાતક કક્ષાની ઉપાધિ (post graduation, Masters) માટે નું શિક્ષણ મેળવવા અંદાજિત ખર્ચ ૨,૦૦,૦૦૦-૨,૫૦,૦૦૦ની શૈક્ષણિક ધિરાણ (educational loan) માટે મેં ઘણા હાથ પગ માર્યા જેથી કરી ને શૈક્ષણિક ધિરાણ મળે તો હું સરળતા પૂર્વક આગળ અભ્યાસ કરી શકું પરંતુ જ્યારે જુદી-જુદી બેંક માં મેનેજર સાથે મળી ને વાત કરેલ ત્યારે ૨-૪ ઘસાયેલા સવાલો પૂછી તે વસ્તુ ન હોવાના કારણે શૈક્ષણિક ધિરાણ ન મળે તેમ નિર્ણય નીકળ્યો અને અંતે નિરાશા જ હાથ લાગી પરંતુ, કઈક સમજવા પણ મળ્યું તેમનો પ્રથમ પ્રશ્ન પિતા શુ કરે છે? વ્યવસાય કે કોઈ પગારદાર વ્યક્તિ છે? જો પગારદાર હોત કે વ્યવસાય કરતા હોય તો શું હું માત્ર ૨,૦૦,૦૦૦-૨,૫૦,૦૦૦ ની રકમ માટે બેંક પાસે લૉન માંગવા ગયો હોત? બીજો પ્રશ્ન કોઈ મિલકત છે? તો વ્યક્તિગત ધિરાણ નું પ્રાવધાન કરી આપીએ. મિલકતમાં તો માત્ર સ્નાતક કક્ષાનું પ્રમાણપત્ર હતું એ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું એટલે તે પણ શક્ય નોહતું કે તે પ્રમાણપત્ર પર મને ધિરાણ મળે

pic

સફરમાં મળેલ હમસફર ભાગ-17(અંતિમ)

Interesting story....
https://www.matrubharti.com/book/7602060/

pic

તારે ઊડવું છે પતંગિયું બનીને, 
મારે તને  વહાલ કરવું  છે  તારા રંગો બનીને, 
તને એવું  લાગે છે કે  હું તને બાંધી રહ્યો છું, 
પણ  તને  કઈ  રીતે  સમજાવું  કે રંગ વગર પતંગિયું પણ ફિક્કું છે.... 

pic

12 રીઝન ટુ લવ - 2

simple.. nice
https://www.matrubharti.com/book/19857267/

pic

મોતનું રહસ્ય ભાગ ૧

Ayesha murder case and rahsya movie.. Nice first line vachi ne aakhu movie yad avi gayu
https://www.matrubharti.com/book/19857249/


pic

very nice... kari to khari ame to lakhi bi nai sakta

pic

પણ આ રચના મેં એમના કરતા પહેલા કરી હતી.જેનું પ્રકાશન કરવાનો મોકો મને આટલા લાંબા ગાળે મળ્યો.

pic

ખૂબ સરસ.

pic

કેવું છે નહીં?? 
મારા બોલ્યા વગર મારી દરેક તકલીફ  સમજી જાય છે.
તો પછી મારા બોલ્યા વગર તને મારો પ્રેમ કેમ નથી સમજાતો??

pic
pic

.....'એવુ નથી કે કાયમ કુતરા ઓ જ વફાદાર નીકળે, સમય ખરાબ હોય તો તમારા વફાદાર પણ કુતરા નિકળે'.....

pic

db in Gujarati Quotes

આપ્યુ હતુ તને જે વચન...
કાયમ હસતા રહેવાનું ....
કદી ના રડવાનું......
મે નિભાવ્યુ  નથી. અને પૂરું પણ કર્યું  છે.
દિવસે તારી મીઠી વાતો મા હસી લઉ છુ.....
રાતે સપનાઓ માં રડી પણ લઉ છુ.... 

pic

⛳चुम_लू_मे_मौत_को_अगर_ मेरी_ये_प्राथँना_वो_स्विकारती_हो⛳
⛳की_मेरी_चिता_की_राख_से_ महाकाल_की_भस्म_आरती_हो.⛳
⛳जय_श्री_महाकाल⛳