બે મન ની કશ્મકશ માં હમેશા એક હ્રદય હારી જાય છે,
આંખો તો રુદન છુપાવી લે છે 
પણ હ્રદય અંદર થી રડી જાય છે 
પ્રેમ ના મન સામે આ હ્રદય હમેશા હારી જાય છે 
હારી જાય છે 

પ્રતીક

Gujarati Shayri by PRATIK PATHAK : 111021131

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now