You never Fail, until you stop trying...

ચાલ ને વરસાદમાં તારા હાથમાં હાથ લઈને દોડુ,
મન થાય છે આજે હું પણ એકાદ પ્રોટોકોલ તોડુ...

ખરેખર લાગણીઓ થાકી જાય છે "દોસ્ત"

જ્યાં જોઉં ત્યાં મતલબના માનવી મળે છે"

સંઘરું છું વરસાદ ના ટીપાં
મારી ગઝલો ના દરેક
અક્ષરમાં....

ખબર છે મને..
તમને અતિશય પસંદ છે
પલળવું વરસાદમાં...

पत्तोऺकी सरसराहटको
गौरसे सुन रहा हूं,
कहीं
हलकी-सी
पायलकी छनछनाहट तो नहीं साथमें?
सालोऺ पहले
ऐसे ही मौसममें
तुम आई थी।

Read More

માણસનો માણસ ઉપર વિશ્વાસ કેટલો?

વન-વે ક્રોસ કરતી વખતે પણ ,

બંને સાઈડ જોવું પડે એટલો.✨

એ પૂછે છે કેમ જુઓ છો મારી સામે, એને કહો
જળનો લોટો ક્યાં ભાવે, તુલસી ક્યારાને જુએ છે