હું નથી લખતી કંઈ, માત્ર લાગણી મારી પેન પકડાવે છે..... !!! # Always happy

અમુક કારણો ના કારણો મળતા જ નથી...

-Eva Dave

ગમતી વ્યક્તિ ના દીદાર નો નશો કેટલો બધો અજીબ હોય છે !!
ના મળે તો જીવ જાણે નિર્જીવ,
ને મળે તો જીવંત....
ના દેખાય તો તડપ,
ને દેખાય તો નશો....
ના પામી શકાય તો મીરાં
ને પામી શકાય તો રાધા ....
-dave

Read More

महोबत की दुकान बंद करनी पड़ी हमें , आखिर इश्क के कर्ज में डूब जो गए थे । - dave

#નસીબ :- ન મળવાનું મળી જાય ને, માંગેલું મન માં જ રહી જાય એનું નામ નસીબ... !! -દવે

eyes never lies

#દિલ ❤️ મુસાફિર બની છું વર્ષોથી, બસ એના "દિલ"માં જવાનો નો રસ્તો મળી જાય...

લાગણી ત્યાં જ રાખવાની જ્યાં તેની કિંમત હોય... - દવે

કોઈ પોતાના ચહેરા ને ભૂલી શકે..?? નહિ ને..? તો હું કઈ એના ચહેરા ને કઈ રીતે ભૂલી શકું.. !!
#ચહેરો

उनकी चाल बता रही है कि ये दौलत नई नई है..।

अक्सर किसिकी ख्वाहिशें ही हमें सब से ज्यादा। तोड़ती है ....।
- दवे