farhan sandhi347

મિત્રો આ બ્લોગ માં MBA ચાયવાલ નાં જીવન વિશે વાત કરવામાં આવી છે. તે નાં જીવન કરેલ સંઘર્ષ અને સફળતા કહાની આલેખવા માં આવી છે. એ વાર જરૂર જય આ બ્લોગ વાંચ જો લિંક નીચે આપેલ છે. ⬇️⬇️⬇️
http://farhanzakhara.blogspot.com/2021/10/blog-post.html

Read More

http://farhanzakhara.blogspot.com/2021/03/1.html
🔝🔝🔝🔝🔝🔝
મિત્રો આ બ્લોગ માં ગંગુબાઈ કાઠિયાવાડ કેવી રીતે માત્ર 500 રૂપિયા માં તેના પ્રેમી વેશ્યાગૃહ માં વેચી નાખી અને તેના જીવન વિષે વાત કરી છે.

Read More

Happy roseday 🥀🥀

મીત્રો આપણે પહેલા ભાગ માં જોયું કે જાગો ફિલ્મ ખૂબ જ શોખીન હતો. પછી ધીમે ધીમે તેને એક્ટર બનવાનો પન શોખ જાગિયો એને તે એકટિંગ પન સારી કરી લેતો. હવે મીત્રો આપણે વાર્તા આગળ વધારીએ.

એક દિવસ જગા મિત્ર રમણ જગા ને કહીંયુ "એ જગા તું તારું ખુદ નું જ નાટક તૈયાર કરી ને આવતા સાતમ ના મેળા માં કર ને " જાગો કે રમણ તારી વાત સાચી બકા પણ આપડે શેનું નાટક કરવું? એને ક્યાં કરવું ? રમણ કે જગા એ તું ક્યાં કરવું એ ચિંતા તું કરવાનું નું રેવા દે તે જવાબદારી મારાં પર મારાં કાકા સરપંચ છે તે નાટક કરવાની ના નય પડે તું ખાલી નાટક ક્યુ કરવું તે વિચાર કર બીજો કશો નહિ ! આ વાત સાંબળી જાગો પોતાના ઘરે આવીયો એને વિચારવા લાગીયો શું નાટક કરું આ વિચારો કરતા કરતા તેની નઝર બારી ની બહાર પડી તો એક માણસ દારૂ પી ચાલીયો જતો હતો. તે જોય તાના મગજ માં તરત જ વિચાર આવિયા કે હું આ દારૂડિયા નું રમુજી નાટક કરું લોકા ને પન મઝા આવશે. ત્યાર બાદ સંપૂર્ણ નાટક તેને પોતાની જાતે બનાવ્યુ એને તૈયાર કરિયું. એને તે નાટક નું નામ "ગામડા નો દેવદાસ " રાખીયુ હતું.
સાતમ નો મેળો આવીયો એને લોકે ખૂબ જ ઉત્સાહી હતા જગા નાટક જોવા માટે આતુરતા નો અંત આવીયો જગા નાટક શરુ થયુ.
મંચ ઉપર લાઈટ થયે એને જાગો આવીયો ઝાંખી સફેદ ધોતી અને કુર્તો જગા પહેરેલો જયો લોકો જોર જોર થી બુમ પાડવા પડિયા 'હા અમારા રાનીપર નો શારૂખ ખાન આવીયો પરો ની યાદ દારૂ માં પી ને ' થોડીક જ વાર માં જગા નો મિત્ર રમણ મંચ ઉપર આવી બોલિયો શાંતિ રાખો ભાઈયો આપડા દેવલા ને બોલવા તો દો ! તે સાંભળતા બાધા શાંતિ થય ગયા જગા જોવા લાગીયા. જાગો બોલિયો પરો તારા ગાય ના દૂધ જેવા ધોળો ચહેરા હજી મને યાદ છે. આપડે જે ખેતર માં જય સાથે ગાય ના છણ માંથી છણા બનાવતા બનાવતા પ્યાર ભરી વાત હજી મને યાદ છે. તારા લીધે પરો મેં મારી કાલી ભેંસ જેવી તાજી માજી ચંદ્રમુખી સાથે પણ વાત નથી કરતો હા !એ વાત સાચી ભેંસ સાથે તબેલા રવ છું. પણ તારી યાદ કોઈ સાથે વાત પણ નથી કરતો. એક એક પછી એક જગા ના ડાયલોગ થી લોકો હાસ્ય માં તરબતોલ કરી નાખીયા. નાટક પૂરું થયુ લોકો જગા એકટિંગ નાટક ખૂબ પ્રશંસા કરતા હતા. ત્યાં જ થોડીક વાર ખબર આવી જાગા પિતા નું મૃત્યુ થયું છે હાર્ટટેક ના કારણ ને થી જાગો દોડતો દોડતો ઘર તરફ ગયો.

હવે મીત્રો જાગો તેના સપના સાકાર કરવા પહેલું કદમ આગળ વધીયો સફળતાપૂર્વક પણ તેના જીવન માં દુઃખ રૂપે મુશ્કેલી નું પણ આગમન થયું. હવે આગળ જાગો શું કરશે તે આપડે ત્રીજા ભાગ જોશું.

લેખક
ફરહાન ઝાખરા


______________________________
મિત્રો હું વાર્તા મારી જાતે બનવું છું તો તમે પણ મને ફોલ્લૉ કરી લીક શેર કરી પ્રોત્સાહન કરો મજા આવે વાંચી તે કોમેન્ટ કરો મારી ભૂલ હોય કોમેન્ટ ક્યો જે થી હું સુધારી શકું આભાર.

Read More

આજ નો યુગ એ સોશ્યિલ મીડિયા નો યુગ છે. દરેક યુવક યુવતી એ પોતાનું નામ થી આખું વિશ્વ પરિચિત થાય તે દરેક ની ઇચ્છતા હોય છે. કોયક વિડિઓ કે કોયક મોડેલ બની ને કે કોયક ફિલ્મ માં આવી ને પોતાન નામ પ્રસિદ્ધ કરવા ઈચ્છતા હોય છે.

મીત્રો આપડે આ વાર્તા એ એક ગામડા ના છોકરો કેવી રીતે આગળ વાઘી ફિલ્મ જગત નામ કમાવે છે. એને તે ગામડે થી ફિલ્મ સુધી પોંહચવા પડતી મુશ્કેલીવો તે વર્ણવા કરવાં માં આવ્યુ છે. કેટલા રમુજી પ્રસન્ન પન ઉત્પન્ન થાય છે. આ વાર્તા વાંચી ને ચોક્કસ તમને મજા આવશે આવી મારી આશા છે.

એક રાનીપર નામ નામ નું ખુબ જ નાનું ગામડુ હતું. ગામડા માં પચાસ કે સીતેર ઘર હતા. નદી ની પેલે બાજુ કાળું જમાદાર નું ઘર હતું. તે ને સાત સંતાન હતા.તે માં બે દીકરા એને એને પાંચ દીકરી ઓ હતી. તેના સૌથી નાના દીકરા નું નામ જગદીશ હતું.પણ બધા ગામડા વાળા તેને જાગો કહીને બોલાવતા હતા.જાગો એ ફિલ્મ જોવાનો ખૂબ જ શોખીન હતો. તે બાજુ ના શહેર માં અભ્યાસ કરવા માટે જતો.સામાન્ય રીતે બાળકો એ રવિવાર ની રાજા ની રાહ જતા હોય પન જાગો એ શુક્રવાર ની રાહ જતો હતો. એ વાત સાચી હતી કે ટોકીઝ એટલું બધું મોટુ ના હતું પન જાગ એ ફિલ્મ જોવાનો શોખીન જીવડો તે દર શુક્રવારે ઘરે થી શાળા જવાનુ કહીને ફિલ્મ જોવા વિયો જતો ફિલ્મ ટિકેટ એ સાત રૂપિયા હતી.આ ટિકેટ ના રૂપિયા માટે તે દર ગુરુવાર જાગો તેના બાપુ કાળુંજમાદાર પાસે જય ને કહેતો... ''અરે ઓ બાપુ તમે સાવ દુબલા પડી ગયા એટલું બધું કામ ના કરો લવ આપો મને હવે તમારો જાગો પન મોટો થઈ ગયો હો "આ વાત સાંભળી કાળું જમાદાર સમજી જતા જગાને કાલે શુક્રવાર છે એટલે જગા ફિલ્મ જોવા જવું છે. એટલે સાત રૂપિયા આપતા.જેમ જેમ જાગો મોટો થતો ગયો તને પન ફિલ્મી સ્ટાર બનવાનો કિડો જાગિયો એને તે દર વર્ષ દિવાળી માં "મોજીલા ભાયા" નાટક થાતું તેમાં દર વર્ષ તે ભાગ લેતો.

જાગો એ ખૂબ મોટું સપનું જોયું હતું. તો હવે જાગો એ તે સપનું સાકાર બનશે કે નહિ એને સાકાર બનશે તો કેવી મુશ્કેલીવો વેઢવી પડશે તે આપણે બીજા પાર્ટ માં જોઈશું.

લેખક

ફરહાન ઝાખરા

___________________________________________________________
મીત્રો તમને વાર્તા પસંદ આવે તો જરૂર લીક એન્ડ ફોલ્લો કરજો કોમેન્ટ પન કરજો આભાર.

Read More

http://farhanzakhara.blogspot.com/2020/11/2.html

સ્ટોક માર્કેટ નો બિગ બુલ ભાગ 2 ||ધ હર્ષદ મહેતા ||
⬆️
ઉપર લિંક click કરી ભાગ 2 વાચી શકશો.

http://farhanzakhara.blogspot.com/2020/11/1.html
___________________________________________________
⬆️
ઉપર ની લિંક ક્લીક કરી તમે મારો બ્લોગ વાચી શકશો.

સ્ટોક માર્કેટ નો બિગ બુલ ભાગ 1 ||ધ હર્ષદ મહેતા ||

મીત્રો મારો બ્લોગ વાંચ જો સારું લાગે તો કોમેન્ટ પન કરજો
આભાર.

Read More