સફળતા નો શોધક..

સગાવાદ ઝેર સમાન છે.સગાવાદને કારણે આ વ્યકતિનો જીવ ગયો છે.
#સગાવાદ

પોતાના જીવનની કથા કોણે કહેવી,
અહીયાં તો શ્રોતા ઓછા અને કથાકારો વઘુ છે
#કથા

आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड
आज जंग की घड़ी की तुम गुहार दो
आन बाण शान या कि जान का हो दान
आज एक धनुष के बाण पे उतार दो

आरंभ है प्रचंड.


#પ્રચંડ

Read More

નસીબ ની કમી છે.
#કમી

રાફેલ ના સ્વાગતમાં "વોટર કેનન સલામ"(Water Cannon salute)
#સલામ

ભૂત પીસાચ નિકટ નહી આવે
મહાવીર જબ નામ સુનાવે
#ભૂત

હું સફળતાની જયોત પ્રજવલિત કરીને રહીશ.
#સફળતાનોશોધક
#જ્યોત

હજુ સફળ થવાની આશા જીવંત છે
#સફળતાનોશોધક
#જીવંત

ખરાબ સમય હોય જીવનમાં ત્યારે બધું આડુઅવળું થઈ ગયું હોય તેમ લાગે છે.
#આડુઅવળું