gujrati girls

કાશ, એ આંસુ કા કોઈ રંગ હોતા,
હર સુબહ મેરા તકિયા રંગીન હોતા.
કુછ મુશ્કેલ પરિસ્થિતિયા હંમેશા રહે,
તું હર વક્ત મેરે સાથ તો હોતા.





#મુશ્કેલ

Read More

કફનમાં દફન થાય એવી હાલત કરી ને પૂછે છે?
ખુશ તો છો ને?

#ખુશ

જેને પામવા ધર્માંધ અપનાવ્યું એક એક પળ
એ ધર્મના કારણે જ દૂર થયા એક એક પળ

શું નાતો લાગણીથી, પ્રેમ થી હતો? કે ધર્મ થી,
શા માટે છોડ્યાં આમ એકલતાની રાહ પર,



#ધર્માંધ

Read More

આ બાજ જેવી નજર પણ કસક ભુલી ગઈ!
જ્યારે સાથે રહેલાં શિકારીને ઓળખી ગઇ.
#બાજ

આ દિલની‌ તરંગી લાગણીઓ તો જુઓ,
થોડી ગભરામણ શું થાય? હવાની દિશાઓ શોધી લે છે!
#તરંગી

વિષ ને પણ અમૃત સમજી પીવું સહેલું નથી હોતું,
સતત કોઈની યાદમાં જીવવું સહેલું નથી હોતું.
#સહેલું

સરળતાથી રહેવું પણ એટલું સહેલું નથી હોતું પ્રેમમાં,
કોઈના‌ દિલમાં ઊંડે ઉતરી આંસુ ને પીવા પડે છે...
#સહેલું

Read More

આ ધરતીનું સૌંદર્ય એને બહું વિહવળ કરતું હશે,
એટલે તો માવઠું બની પણ એને ભીજવતુ હશે.




#ધરતીનું

રશ્કે કમર જેવી આતુર નજરોમાં સમાવાનુ મન થાય છે,
ફરીથી એના જ વિરહમાં સમાવાનું મન થાય છે.

ઘડી બે ઘડી પગથાર મળે જો કોઈ,આ દિલ ને
એમાં લાગણી નો રંગ ભરવાનું મન થાય છે.

ને સમયની રાહ જોઈને કાઢી છે જીંદગી, અમે,
હવે એને મોકળાશ થી માણવાનું મન થાય છે.

આ વ્યથાઓ ક્યાં સરનામું પૂછીને આવે છે?
આતુરતાથી રાહ વ્યથા ની જોવાનું મન થાય છે.



#આતુર

Read More

કેટલા આતુર હતા શરુઆતમાં,એ મળવા માટે,
હવે બહાના શોધે છે,સતત છૂટકારો પામવાં માટે.

comes from heart
#આતુર