...Full Life Enjoy....મોજ ની નો હોય ખોજ

❛ઘણું બધું હતું એવું જે જીવનમાં જતુ કર્યું,
પછી ખબર પડી કે જે જતુ કર્યું એ જ જીવન હતું.❜

- Jayou

મોજ ની નો હોય.. ખોજ હો... વાલા.

😂😁Bevafa Sanam😃😂

આજે વાડીએ તલ જોવા ગયો તો તલ પણ નાના પાટેકર ના અવાજમા બોલ્યા....

આ ગયે મેરી મોત કા તમાસા દેખને.😜😝😂
-Jayou

એક ગરબો તો રમ મારી સાથે ગાંડી,
તારા દિલમાં વૃંદાવન ઉભુંના કરું તો કહેજે !!!

💃રાધા ઘેલો કાન👩

🤔કોઈની અંદર વધારે ડુબો તો ટુટવુ પડે છે
ખોટુ હોય તો 🍪બિસ્કીટને પુછીલો..!

*સ્વપ્ન ની દુનિયા થી*
*જિંદગી શરૂ થઈ જાય છે સાહેબ *
*બાકી..*
*આંખ ખુલ્યા પછી*
તો
*ફક્ત જવાબદારી જ દેખાઈ છે...
- Jayou

🙏*શુભ સવાર*🙏

Read More

🤗💫💑💫🤗

તારી યાદ નું ચોમાસુ બેઠું છે...
🌧️
પણ તારી એક ઝલક નો દુકાળ તો રહેવાનો.🍀

Jayu

*ટીકા થાય એ તો આપણે*
                      *જીવિત હોવાની નિશાની છે*,
*સાહેબ...બાકી વખાણ*
                        *તો મૃત્યુ પછી થવાના જ છે*....
    
     

Read More