visit - about.me/gadhiya_arjun

કિતાબી પ્રશ્નોના જવાબ કિતાબમાં જ હોય છે,

બસ જરાક પાનાં ફંફોળો તો ઉત્તર મળે...

- અર્જુન ગઢિયા

छोड़ चूका हूं मैं हर उस जगह को,

जहां मेरी सफर की कोई कीमत नहिं ।

- अर्जुन गढिया

તમે ગઝલનાં લખનારા હું ગીત -ભજનનો ગાનારો છું,

તમે ઘાયલ-મરીઝનાં; હું વંશજ નરસિંહ-મીરાનો છું...

- અર્જુન ગઢિયા

Read More