meri pahechan.....navodaya

દોષારોપણ એ થાય
ને વાદવિવાદ પણ થાય
રીમોટ માટે જંગ એ થાય
ને મુશ્કેલીમાં સંગ પણ થાય
રીસામણાં એ થાય
ને મનામણાં પણ થાય
ભાઈ-બહેન નો સંબંધ છે
આમાં બધું જ આમ જ થાય
#દોષારોપણ

Read More