એક એવી વ્યક્તિ છું જેનો ભારપૂર્વક વિશ્વાસ છે, "જે કંઈ પણ થાય છે તે એક કારણસર થાય છે, સારા માટે થાઈ છે." અમરેલીના એક નાનકડા ગામમાં મોટા થયા પછી સુરત આવી અભ્યાસ કર્યો. ઓછું વાચાળ હોવાના કારણે ગ્રેજ્યુએશન દરમિયાન લખવાનું શરૂ કર્યું અને હું લેખનની સહાયથી મારા વિચારોને અવાજ આપુ છું. "Love: it never ends" એ મારી આસપાસના અનુભવો અને વાર્તાઓ પર આધારિત મારી પ્રથમ નવલકથા છે. નવલકથા : https://amzn.to/2JkG6xh