Gautam Vaghela

Gautam Vaghela

@gautamvaghela225gmail.com3949


About You

Hey, I am on Matrubharti!

પહેલાં ભણવામાં...
*"વાલીયો લૂંટારો"* આવતું...
અને અત્યારે ભણાવવામાં
*"વાલીઓ લૂંટાય છે"* !


💯%☑️
👉ગૌતમ વાઘેલા (9974532726)

Read More

સુરવીરતા તો અતિયારે જે આપડા દેશ મા અને
વિશ્વ ના દેશો મા
" કોરોના" ની મહામારી ચાલી રાય છે.
તેમાં ભારત દેશ ના
"ડોકટરો, પોલીસ કર્મચારી અને વૈજ્ઞાનિકો"
દવા અને રસી શોધીરયા છે.
તે સુરવીરતા તાનું કામ કરી રયા છે.
તેને સુરવીરતા કેવાય મિત્રો...
Mr,,, ગૌતમ વાઘેલા... (9974532726)

Read More

""નબળા ભૂતકાળ" ને
રડવા કરતા
હાથમા રહેલા
સશક્ત વર્તમાનનો
"સદુપયોગ" કરી
લેવો સારો...
Mr,,, ગૌતમ વાઘેલા...(9974532726)

*આજનું જ્ઞાન*

"લોકઅપ" અને "લોકડાઉન"માં ફરક શું?

"લોકઅપ"માં અંદર જાઓ ત્યારે મારે છે.

"લોકડાઉન"માં બહાર જાઓ ત્યારે મારે છે.

બંનેમાં સામ્ય શું?

*મારે છે બંનેમાં એકજ જગ્યા પર !!!!*

🤣😂😅😆😀😃😄😁
--ગૌતમ વાઘેલા... (9974532726)

Read More

🙏 *સમી સાંજ નું જ્ઞાન*🙏
*કોરોના કોન્સર્ટ સ્પેશિયલ*

*કોણ કહે છે કે પ્રેમ માં કે દિવાનગીમાં તાજમહેલ જ બાંધવો પડે*..

*લોકડાઉન માં લોટ બાંધે એને પણ એક પ્રેમ જ કેવાય.*...
*સુ કહો છો આપ?👆*
🌹🌹🌹
👉Mr,,, Gautam Vaghela... (9974532726)

Read More

🌹 *ઢળતી સાંજ*🌹

સમય સમયની વાત છે.

*પહેલા કહેતા નેગેટીવ લોકોથી દુર રહેવું,*

*હવે કહે છે કે પોઝીટીવ લોકોથી દુર રહેવુ.*..........
*😝જીભડી નો જાદુગર🤔*
Mr,,, ગૌતમ વાઘેલા... (9974532726)

Read More

પલ પલથી બને છે
એહસાસ,
અહેસાસથી બને છે
વિશ્વાસ,
વિશ્વાસથી બને છે
સબંધ,
અને સબંધથી બને કોઈ
ખાસ,
જેમ કે તમે,,, ( -મિત્રો-)...

- ગૌતમ વાઘેલા...
- 9974532726...

Read More