अगर सब कुछ मिल गया जिंदगी मे तो तमन्ना किसकी करोगे कुछ अधूरी ख्वाहिश हे तो जिंदगी जीना का मजा देती है।

જે લોકો ખરેખર તમને સમજતાં હોય એને સફાઈ ન આપવી પડે.....
બાકી તને સમજુ છું એમ કહેનાર ઘણાં તો મળી જાય છે.


Gayu...

જ્યોતિષશાસ્ત્રી પણ એ નથી કહી શકતા
કે તમારા કર્મો ના ફળ કેવા અને ક્યારે મળશે
એટલે કર્મો સારા કરો
જેથી ગ્રહોની સ્થિતિ એની મેળે જ બદલી જાશે.

Gayu...

Read More

मोतियों की तो आदत है
बिखर जाने की
ये तो बस धागे की ज़िद है
सबको पिरो के रखने की
काबिले तारीफ़ तो धागा है
जनाब जिसने सबकों जोड़ रखा है।

- ક્યાંક વાંચેલું

Read More

સંબંધો કદાચ બેનામ હોય શકે!
પણ લાગણીઓ નહીં.

Gayu...

કૃષ્ણની આ ચળકદાર આંખોમાં...
તમારા દરેક રહસ્યો નું ભાન,
તમારા દરેક કાર્ય ની જાણ,
તમારી દરેક મુશ્કેલી નું જ્ઞાન,
તથા તમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ છુપાયેલું છે.
જય શ્રી કૃષ્ણ

Gayu...

Read More

હું દર્દ છુપાવી રહી મુસ્કાન પાછળ ને,
આંસુ સરતાં રહ્યાં પડદાં પાછળ.

હા હું જીવતી રહી નવી આશાઓ સાથે ને,
આંસુઓ સરતાં રહ્યા નિરાશા સાથે.

હા હું શોધતી રહી સફળતા ના માર્ગો ને,
આંસુઓ હારી ગયા નિષ્ફળતા ને માર્ગે.

હા હું હસતી રહી બીજાં ને ખુશ જોઈ ને
આંસુઓ રડી પડ્યા મારું દુઃખ જોઈ ને.

Gayu...

Read More

#સ્વચાલિત
જ્યારે બાળક ના સ્વચાલિત ડગલાં પેલી વાર "માં" તરફ આગળ વધે છે, ત્યારે "માં" નું હ્રદય એ ચિંતા માં જોરથી ધબકવા લાગે છે કે ક્યાંક તેનું બાળક પડી ન જાય.

Read More

अच्छा सुनो.....
मुजे देखना ही हे तो मेरी नजर से देखो!
तुम्हारी नजर से समज नहीं पाओगे,
और प्यार करना ही है तो तुम्हारे तरह करो!
क्योंकि मेरी तरह तुम कर नहीं पाओगे..

Gayu...

Read More

વાતોમાં ને હકીકતો માં કેટલું અંતર છે, એ કોઈને જાણીએ પછી જ ખબર પડે છે.
જેમ સ્વાદ લેવા માટે ચાખવું પડે.

Gayu...