Love you zindgi

દુઃખ દર્દ ગાઈ ને મને પ્રેમ
મેળવવા ની આદત નથી,
તારા હદય માં જો પ્રેમ હોય,
તો તું આવજે હું ના નહિ કવ,,,💕

ન નમવાનો શોખ છે,
ન નમાવાનો શોખ છે,
અમુક સબંધો હદય થી જોડાયેલા છે,
બસ, તેને નિભાવવા નો
શોખ છે,💕

વિચારું છું કે
આખો દિવસ એમને
ના વિચારું,
બસ આજ વિચારમાં
આખો દિવસ નીકળી
જાય છે,💕

જમાનાની નજર થી
તને બચાવવું કેમ,
તું ચાંદ છે ગગન નો
તને છુપાવું કેમ,💕

तुमनें ये कैसा
राबता रखा
ना मिलोगे
न फासला रखा,,💕