હે ઈશ્વર હું તારી પાસે બસ એક જ ઈચ્છા અને આશા રાખું છું કે બસ મને બીજું કાંઈ નથી જોઈતું મને મારુ બાળપણ પાછું આપી દે.