Hey, I am on Matrubharti!

સમય પણ ખેલખેલે છે ભાઇ ભાઇની સાથે એક બાઇ ખેલનૂ નાટક રમીરમાડી રહી છે
સમય તારો પણ સમય‌ છે
આજે મારા બાપા ના ધેરે કાલે તારા બાપા ને ધેરે
સમય કોઈ નાં બાપા નો નથી
બીપીન સૂરત

Read More

समय की कदर कीजिऐ
क्योंकि समय कीमती है
परिवार या दोस्त साथ निभाई या ना निभाई पाई
क्योंकि समय ऐसा रास्ता है जो कभी-कभी भी रास्ता मोड ले क्योंकि
समय है पता नहीं चलेगा
बीपीन सूरत

Read More

પથ્થરો બોલે તો બોલાવી જુઓ
શક્યતા નાં દ્વારા ખખડાવી જુઓ
સહુ પવનની જેમ તો આવી મળે
વૃક્ષ માફક ડાળ ફેલાવી જુઓ
સાવ બાળક ના સમું છે આ નગર કોઈ પણ આવીને લલચાવી જુઓ
કાચબો કહેતા સમય જો સાંભરે
રેતની શીશીને ઉલટાવી જુઓ
આયનામાં સહુ અહીં ઝિલાય છે કોઇને આંખોમાં ચિતરાવી જુઓ
શામળદાસ.સોલંકી
બીપીન સૂરત

Read More

સમય પળ અજાયબી છે સમયએ મોત આવે છે તો જીંદગીની જીંદગી માગે છે માણસ
જ્યારે પોતાના કર્મ યાદ આવે ત્યારે એજ સમય ની પાસે મોત માગતો ફરતો હોય છે
કારણકે આ સમયે સમય છે
બીપીન સૂરત

Read More

ગરીબી ની દ્રષ્ટિ એ દુનિયા
બોવ મોટેથી દુનિયા દેખાય છે
અમીર ની દ્રષ્ટિ એ દુનિયા બોવ નાની દુનિયા દેખાય છે
બીપીન સૂરત

Read More

સાચી દીકરી એને કહેવાય જે લગ્ન પછી પિયર માં માથું નામારે
અને સાસરે પોતાના સાસુ અને સાસરાને .માં _બાપ માને અને પોતાનું ધર સમજી ને રહેવું તેને દીકરી કહેવાય
બાકી આ સમય એવો છે જ્યાં કન્યા તો બધેં જોવા મળે કન્યાવધુ હોય એને દીકરી કહેવાય છે
બાકી આ સમય છે
બીપીન સૂરત

Read More

જ્યારે ભીતર માં જોવાની આદત પડીજાય ત્યારે જ
બનાવટી સુંદર ચહેરાથી જ
પોતાના જ પોતે જ
નફરત કરવા લાગે છે
બીપીન સૂરત

Read More

ચાલીસ કિલો લાકડા પર અઢીં કલાક બળવા માટે માણસ આખી જીંદગી સળગાવી ને કાઢી નાખતો હોય છે
બીપીન સૂરત

ભાષા અને અભ્યાસ નો અનુવાદ થઈ શકે
ભાવના અને લાગણી નો અનુવાદ ના થઈ શકે
બીપીન સૂરત

-Gohil.Bipin

શરિતા અને અરીસામાં તફાવત છે સાહેબ
અરીસા ના જ્યારે ટૂકડા થાય
નજર થી જોઈ શકાય વાલા
શરિતા ના જ્યારે જ્યારે ટૂકડા થાય તો નજર મીલાવીને રડી પણ ના શકાય
બીપીન સૂરત

Read More